કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 08 નવેમ્બર કારતક સુદ સાતમ શુક્રવાર છે. ચંદ્ર મકર રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. ઉત્તરાષાઢા નક્ષત્ર બેઠું છે. સવારે 6.48 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 5.57 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- લક્ષ્મીજી ની પૂજા કરવી.
- સાતમની સમાપ્તિ : રાત્રે ૧૧:૫૯ સુધી.
તારીખ :- ૦૮-૧૧-૨૦૨૪, શુક્રવાર / કારતક સુદ સાતમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૮:૧૨ થી ૦૯:૩૬ |
અમૃત | ૦૯:૩૬ થી ૧૦:૫૯ |
શુભ | ૧૨:૨૩ થી ૦૧.૪૬ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૯:૧૦ થી ૧૦:૪૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- જલ્દી થાકી જાવ.
- ઓફીસના રાજકારણથી દૂર રહેવું.
- માફી માંગવી પડે.
- નવી વાત જાણવા મળે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- લાભકારક દિવસ રહે.
- લાંબાગાળાની માંદગીમાંથી મુક્તિ મળે.
- કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
- જીવનસાથી પાસેથી લાભ થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- જૂના મિત્રથી લાભ થાય.
- સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
- વેપારમાં લાભ થાય.
- સાસરા પક્ષથી ફાયદો જણાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કર્ક (ડ , હ) :-
- વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
- માતા-પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.
- મગજ પર કાબુ રાખવો.
- ઉધાર આપવું કે લેવું નહિ.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- સિંહ (મ , ટ) :-
- નવા કાર્ય થાય.
- લોખંડની વસ્તુ જોડે રાખવી .
- આનંદમાં દિવસ પસાર થાય.
- વધારે હવામાં ઉડવું નહિ.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- નવી આશા જાગે.
- જમીન-મકાનના યોગ પ્રબળ બને.
- મહત્વના નિર્ણય લેવાય.
- નવી ખરીદી થાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૬
- તુલા (ર , ત) :-
- પ્રવાસના યોગ બને.
- કમાયેલું ધન કામમાં આવે.
- વડીલોની સંભાળ લેવી.
- મન હળવું થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- બાકી રહેલા નાણા પાછા આવે.
- જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
- માથા પરથી ભાર હળવો થાય.
- વિચારોમાં જાગૃતતા આવે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- માંગલિક કાર્ય થાય.
- ધંધો આગળ વધે.
- મહિલાથી ફાયદો થાય.
- વધારે કામ રહે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- મકર (ખ, જ) :-
- કામમાં ઉતાવળ ન કરવી.
- છૂપા શત્રુથી સાવધાન રહેવું.
- મિત્રોની મદદ મળે.
- ધાર્મિક સ્થાને જવાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- આર્થિક ખર્ચા થાય.
- ઉધાર આપવું કે લેવું નહી.
- પરિવાર તરફથી સુખ શાંતિ રહે.
- પ્રેમનો સ્વીકાર થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- સમજમાં સન્માન થાય.
- પેટની સમસ્યા રહે.
- સાસરા પક્ષથી ફાયદો થાય.
- ખાવા પીવામાં ધ્યાન રાખો.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:ધન લાભ માટે આ ઉપાયો જરૂર અજમાવો, લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરો
આ પણ વાંચો:1100 વર્ષ પહેલા સ્થાપના થઈ હતી આ શિવ મંદિરની, શું છે રસપ્રદ માન્યતા
આ પણ વાંચો:ગૂગળ ધૂપને રોજ સવારે સળગાવવાથી વાસ્તુ દોષ દૂર થશે, જાણો તેના ચમત્કારિક ફાયદા