કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 16 ઓક્ટોબર આસો સુદ ચૌદસ બુધવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. ઉત્તરભાદ્રપદ નક્ષત્ર બેઠું છે. સવારે 6.36 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.12 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
લીલા રંગના કપડા પહેરવા · ચૌદસની સમાપ્તિ: રાત્રે ૦૮:૪૧ સુધી. ·
- તારીખ :- ૧૬-૧૦-૨૦૨૪, બુધવાર/ આસો સુદ ચૌદસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૬:૩૬ થી ૦૮:૦૩ |
અમૃત | ૦૮:૦૩ થી ૦૯:૩૦ |
શુભ | ૧૦:૫૭ થી ૧૨.૨૪ |
લાભ | ૦૪:૪૫ થી ૦૬:૧૨ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૭:૪૫ થી ૦૯:૧૮ |
અમૃત | ૦૯:૧૮ થી ૧૦:૫૨ |
- મેષ (અ, લ , ઈ) :-
- વધારે પડતું કાર્ય ન કરવું.
- આરામ કરવાની જરૂર છે.
- બાગબગીચામાં ફરવા જવાનું મન થાય.
- સુંદર વળાંક જીવનમાં આવે.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- નવું શીખવા મળે.
- મૂડ બદલાયા કરે.
- ધન લાભ થાય.
- પ્રિયપાત્ર તરફથી લાભ થાય.
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૭
- મિથુન (ક, છ, ઘ) :-
- નવીવસ્તુઓની ખરીદી થાય.
- ખાલી સમયમાં સપના જોવાય.
- દિનચર્યામાં વ્યસ્ત રહો.
- ઘરનું કામ વધે.
- શુભ કલર –લીલો
- શુભ નંબર –૬
- કર્ક (ડ , હ) :-
- સંતાનથી ફાયદો થાય.
- મુશ્કેલી જણાય.
- ખોટા ખર્ચ થાય.
- નવા સંબંધ બંધાય.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર –૨
- સિંહ (મ , ટ) :-
- લોખંડથી સાચવવું.
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- લક્ષ્મીજીનું આગમન થાય.
- કોઈ સિધ્ધી મળે.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- ઝઘડાખોર વર્તન ન કરો.
- પસ્તાવો થાય.
- ખર્ચમાં વધારો થાય.
- ઘરમાં બાકી રહેલા કાર્ય પૂર્ણ થાય.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર –૯
- તુલા (ર , ત) :-
- સંગીત દિવસને આરામ બનાવે.
- ભાઈ-બહેન મદદ માગી શકે છે.
- જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે.
- લોકોને તમારી વાણી ગમે.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૭
- વૃશ્વિક (ન, ય) :-
- રિયલ એસ્ટેટમાં ફાયદો જણાય.
- કામનું દબાણ વધે.
- અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
- નવા પ્રેમ સંબંધ બંધાય.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર –૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ઓફિસથી વહેલા ઘરે અવાય.
- બાળકો મદદ કરે.
- સ્વાસ્થ સાચવવાની જરૂર છે.
- ધન ખર્ચ થાય.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૨
- મકર (ખ, જ) :-
- ઘરેથી ઈલાયચી ખાઈને નીકળવું.
- માનસિક શાંતિ મળે.
- કોઈમહત્વની વાત જાણવા મળે.
- માથેથી દેવું ઘટે.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- નવી વસ્તુથી લાભ થાય.
- આળસમાં દિવસ જાય.
- ચહેરાની ચમકમાં વધારો થાય.
- કોઈ ભેટ-સોગાદ મળે.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૯
- મીન (દ, ચ, ઝ, થ) :-
- પગથીયા ચડતી વખતે ધ્યાન રાખવું.
- આફતોથી બચવું.
- આસપાસની વસ્તુ રંગીન લાગે.
- નવી વસ્તુ શીખવા મળે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર –૨
આ પણ વાંચો:શનિદેવ માર્ગી થવાથી તમે થશો માલામાલ! તમારી રાશિને શું અસર થશે
આ પણ વાંચો:વિશ્વનું એક માત્ર સીતા માતાનું મંદિર! આજે પણ જોવા મળે છે અશોક વાટિકાના નિશાન
આ પણ વાંચો:ભવ્યતા, પ્રેમ, આકર્ષણનો ગ્રહ શુક્ર કરશે રાશિ પરિવર્તન, જાણો તમારૂ ભવિષ્ય