દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૧૨-૦૪-૨૦૨૪, શુક્રવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / ચૈત્ર સુદ ચોથ
- રાશી :- વૃષભ (બ,વ,ઉ)
- નક્ષત્ર :- રોહિણી (સવારે ૧૨:૫૧ સુધી. એપ્રિલ-૧૩)
- યોગ :- સૌભાગ્ય (સવારે ૦૧:૫૯ સુધી.એપ્રિલ-૧૩)
- કરણ :- વિષ્ટિ (બપોરે ૦૧:૦૯ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મીન ü વૃષભ
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૨૧ કલાકે ü સાંજે ૦૬.૫૯ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૦૮:૫૩ એ.એમ, ü૧૧:૦૩ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૧૫ થી બપોર ૦૧:૦૫ સુધી. ü સવારે ૧૧.૦૫ થી બપોરે ૧૨.૪૦ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- લક્ષ્મી માતાજીની પૂજા કરવી.
- ચોથની સમાપ્તિ : બપોરે ૦૧:૧૦ સુધી. એપ્રિલ-૧૩
તારીખ :- ૧૨-૦૪-૨૦૨૪, શુક્રવાર / ફાગણ સુદ ચોથના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૭:૫૬ થી ૦૯:૩૦ |
અમૃત | ૦૯:૩૦ થી ૧૧:૦૫ |
શુભ | ૧૨:૪૦ થી ૦૨.૧૫ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૯:૪૯ થી ૧૧:૧૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- રમતગમતની પ્રવૃત્તિને તમે માણશો
- આર્થિક સ્થિતિ સુધરશે.
- ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે.
- નિર્ણયો તમારી તરફેણમાં આવશે.
- શુભ કલર: પીળો
- શુભ અંક: ૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધીરજ રાખો
- પરિવારની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો.
- પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂડ બગાડે.
- નવો પ્રૉજેક્ટ લેતા પહેલા વિચારજો.
- શુભ કલર: કેસરી
- શુભ અંક: ૨
- મિથુન (ક, છ, ઘ) :-
- તમારી યોજનાઓને ખોરવાઈ જશે.
- બિનજરૂરી માગણીઓ થાય.
- તમારો કિંમતી સમય બરબાદ થાય.
- પોતાના પર નિંયત્રણ રાખો.
- શુભ કલર: નારંગી
- શુભ અંક: ૧
- કર્ક (ડ, હ) :-
- સ્વાસ્થ્ય બરાબર રહેશે..
- કોઈ નજીકી જોડે ઝગડો થયી શકે છે.
- ભાગીદારો સહકારપૂર્વક વર્તશે.
- જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડે.
- શુભ કલર: સીલેટી
- શુભ અંક: ૪
- સિંહ (મ, ટ) :-
- ઊર્જાનું સ્તર ઊંચું રહેશે.
- સાસરાપક્ષ થી ધન લાભ થાય.
- કામમાં ધ્યાન આપવું પડશે..
- નવી યોજનાઓ અને સાહસો કરો.
- શુભ કલર: ભૂરો
- શુભ અંક: ૭
- કન્યા (પ, ઠ, ણ) :-
- વ્યક્તિત્વ સુધારવા પ્રયાસ કરો.
- ધન લાભ થવા ની પુરી શક્યતા છે.
- અદભુત સરપ્રાઈઝ મળી શકે છે.
- તમને માનસિક શાંતિ મળશે.
- શુભ કલર: સોનેરી
- શુભ અંક: ૬
- તુલા (ર, ત) :-
- અજાણ્યા વ્યક્તિ ના સૂચનથી લાભ થાય.
- રાઈનો પહાડ ન કરવો.
- પગલું લેવા પૂર્વે વાસ્તવિક્તા ચકાસો.
- પોતાનું મનગમતું કામ કરી શકો.
- શુભ કલર: ભગવો
- શુભ અંક: ૯
- વૃશ્વિક (ન, ય) :-
- રોકાણથી લાભ થાય.
- ઘરના કામો તમને વ્યસ્ત રાખે.
- આજે દુઃખ બરફની જેમ ઓગળી જશે.
- વ્યાપારને લગતા મહત્વના નિર્ણયો લો.
- શુભ કલર: લીલો
- શુભ અંક: ૫
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- પોતાની જાત પર અભિમાન થાય.
- કિંમતી સમાન નું ધ્યાન રાખો.
- જીવનસાથીની તબિયત સાચવવી.
- દિવસ મોજમજા અને આનંદથી ભરેલો રહેશે.
- શુભ કલર: સિલ્વર
- શુભ અંક: ૨
- મકર (ખ, જ) :-
- મિત્ર તરફથી પ્રસંશા થાય.
- અજાણી વસ્તુથી ધન લાભ થાય.
- ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે.
- કામમાં શ્રેષ્ઠતમ પ્રયાસ કરો.
- શુભ કલર: સફેદ
- શુભ અંક: ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- આર્થિક મુશ્કેલીઓનો અંત આવે.
- માતા-પિતા તમને સહકાર મળે.
- પરિવારમાં નવી વ્યક્તિનું આગમન થાય.
- જુસ્સાને અંકુશમાં રાખો.
- શુભ કલર: લાલ
- શુભ અંક: ૯
- મીન (દ, ચ, ઝ, થ):-
- ઉધાર લેવું કે આપવું નહિ.
- જીવનસાથી નાના મુદ્દા પર ઝગડો કરે.
- બોલવામાં ધ્યાન રાખો.
- આત્મવિશ્વાસમાં કમી આવે.
- શુભ કલર: ક્રીમ
- શુભ અંક: ૭
આ પણ વાંચો:ચૈત્ર નવરાત્રિમાં આ ચાર વસ્તુઓ ખરીદવાનું ટાળવું
આ પણ વાંચો:હનુમાન જયંતી પર બજરંગબલીના 10 મંત્રનો જાપ કરો
આ પણ વાંચો:નવરાત્રિના પ્રથમ દિવસે આ ગ્રહોની યુતિ ધનવાન બનાવી શકે છે…