દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૧૩-૦૬-૨૦૨૪, ગુરુવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / જેઠ સુદ સાતમ
- રાશી :- સિંહ (મ,ટ)
- નક્ષત્ર :- પૂર્વફલ્ગુની (સવારે ૦૫:૦૯ સુધી. જૂન-૧૪)
- યોગ :- વ્રજ (સાંજે ૦૬:૦૫ સુધી.)
- કરણ :- ગર (સવારે ૦૮:૨૩ સુધી )
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- વૃષભ ü સિંહ (સવારે ૧૧:૫૫ સુધી, જૂન-૧૪)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૫.૫૩ કલાકે ü સાંજે ૦૭.૨૫ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü ૧૧:૫૪ એ, એમ. ü૧૨:૪૨ એ.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૧૨ થી બપોર ૦૧:૦૬ સુધી. ü સવારે ૦૨.૨૧ થી બપોરે ૦૪.૦૨ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
લીલા મગનું સેવન કરવું.
સાતમની સમાપ્તિ : રાત્રે ૦૯:૩૩ સુધી.
તારીખ :- ૧૩-૦૬-૨૦૨૪, ગુરુવાર / જેઠ સુદ સાતમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૫:૫૩ થી ૦૭:૩૫ |
લાભ | ૧૨:૩૯ થી ૦૨:૨૧ |
અમૃત | ૦૨:૨૧ થી ૦૪.૦૨ |
શુભ | ૦૫:૪૪ થી ૦૭:૨૫ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
અમૃત | ૦૭:૨૫ થી ૦૮:૪૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- સ્વસ્થ રહેવાય.
- કોઈ નવું જ્ઞાન મળે.
- સાવચેત રહેવાની જરૂર છે.
- ચહેરા પર સ્મિત રહે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- કોઈની ઈર્ષા ન કરવી.
- મગજ શાંત રહે.
- ભક્તિમાં દિવસ પસાર થાય.
- ઓચિંતા કોઈ મુલાકાત થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- મિથુન (ક, છ, ઘ) :-
- પૈસાની બચત થાય.
- નવા કાર્યો થાય.
- કોઈ નવી વસ્તુ તમારી રાહ જુવે.
- બચાવેલું ધન કામમાં આવે
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૬
- કર્ક (ડ , હ) :-
- ઓચિંતી કોઈ ખરીદી થાય.
- દિવસમાં બે સારા સમાચાર મળે.
- આનંદમાં દિવસ પસાર થાય.
- નીડર બનો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- વેપારમાં નવા કોઈ સંકેત મળે.
- ધ્યાન થી કામ કરવું.
- ઘરેથી સાકાર ખાઈને નીકળવું.
- ઘરે કોઇ મહેમાન આવે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- કન્યા (પ , ઠ, ણ) :-
- અન્યની ટીકા ન કરવી.
- લોભ મા ન આવવું.
- નવા મિત્રો બની શકે છે.
- કોઈ ભેટ મળી શકે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- પગનો દુખાવો રહ્યા કરે.
- નવા સામાજિક કાર્ય થાય.
- બાળકોથી લાભ જણાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- કામમાં ગભરાવવું નહી.
- આત્મવિશ્વાસ જાળવવો.
- પરિવારથી ફાયદો જણાય.
- માનસિક શાંતિ મળે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૯
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ખોટી ચિંતા છોડી દેવી.
- નિસ્વાર્થ સેવા થાય.
- ધાર્મિક કાર્ય થાય.
- મોસાળ પક્ષથી ફાયદો થાય.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- જીવન ની અગત્યતા સમજાય.
- મનની વાત બહાર આવે.
- મન હળવું થાય.
- મૂળ સારો રહે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- પ્રેમમાં નવી આશા જાગે.
- કોઈનું અપમાન ન કરવું.
- ગેરસમજણ ઉભી થાય.
- કોઈ અગત્યની વાત આગળ વઘે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
- મીન (દ, ચ, ઝ, થ) :-
- જમીન-મકાન થી ફાયદો થાય.
- કાર્યમાં વિલંબ આવે.
- પરિવારમાં મતભેદ થાય.
- દુઃખમાં સાચી સમજણ છે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૧
આ પણ વાંચો: શનિની સાડાસાતીનું કયું ચરણ સૌથી કષ્ટદાયી હોય છે?
આ પણ વાંચો: શનિ 35 દિવસ સુધી કુંભમાં વક્રી થશે, તમને કેવું ફળ મળશે
આ પણ વાંચો: શનિ જયંતિ પર આ ઉપાય જરૂર કરવા, કર્મોનું શ્રેષ્ઠ મળશે…