દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ: આજે 4 સપ્ટેમ્બર ભાદરવા સુદ એકમ બુધવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય રાશિ સિંહ છે. સવારથી ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 6.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.53 કલાકે થશે. આજે વિંછુડો નથી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
રામદેવજી પીરના નોરતાંની શરૂઆત.· એકમની સમાપ્તિ: સવારે ૦૯:૪૬ સુધી. ·
- તારીખ :- ૦૪-૦૯-૨૦૨૪, બુધવાર/ ભાદરવા સુદ એકમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૬:૨૨ થી ૦૭:૫૬ |
અમૃત | ૦૭:૫૬ થી ૦૯:૩૦ |
શુભ | ૧૧:૦૫ થી ૧૨.૩૮ |
લાભ | ૦૫:૨૦ થી ૦૬:૫૫ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૮:૨૦ થી ૦૯:૪૫ |
અમૃત | ૦૯:૪૫ થી ૧૧:૧૨ |
- મેષ (અ, લ , ઈ) :-
- ઉદાર વર્તનનો ગેરલાભ ન થાય તેનું ધ્યાન રાખવું.
- કોઈ નવા સંકેત મળે.
- ભૂગોળનું જ્ઞાન મળે.
- મોબાઈલનું વપરાશ વધે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- નીડરતાથી જવાબ આપો.
- લોકોની ઈર્ષાથી દૂર રહો.
- પૈસાની બચત કરતાં શીખો.
- કોઈની જોડે વાદ-વિવાદ ન કરવો.
- પ્રેમમાં જોડાણ વધે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- ચેહરા પર સ્મિત રહે.
- ભક્તિમાં દિવસ પસાર થાય.
- લોકોની ભૂલ શોધવાનું ટાળો.
- ખાસ વ્યક્તિ જોડે મુલાકાત થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- કર્ક (ડ , હ) :-
- ઉર્જાનું સ્તર ઊંચું રહે.
- ચતુરાઈ કામમાં આવે.
- બળની જગ્યાએથી કળથી કામ લેવું.
- ઉતાવળા નિર્ણય ન લેવા.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
- સાત્વિક આહાર લેવો.
- ધ્યેય પ્રાપ્તિ સુધી પહોચાય.
- નવી ભવિષ્યની યોજના બને.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૯
- કન્યા (પ , ઠ, ણ) :-
- કોઈ નવી વસ્તુ આવે.
- નવી વસ્તુ તમારી રાહ જોઈ શકે.
- નવા રહસ્યો બહાર આવે.
- જે થાય છે તે તમારા માટે સારું છે.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર – ૫
- તુલા (ર , ત) :-
- મનથી હારી જવાય.
- ખોટી શંકા ન કરવી.
- ખોટી ચિંતા છોડી દેવી.
- જૂની વાતો યાદ કરી મતભેદ ન કરવો.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- ધન કમાવવાની તક બમણી થાય.
- વાતાવરણમાં ગરમાવો રહે.
- લોભ લાલચમાં આવવું નહિ.
- કામ સરળતાથી પતે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ઓચિંતા કોઈ મળી જાય.
- જલ્દી થાક લાગે.
- પીળી વસ્તુ રાત રાખવાથી ફાયદો થાય.
- વિદ્યાર્થીઓ ગેરમાર્ગે ન દોરાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
- મકર (ખ, જ) :-
- ફિજુલ ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
- ઘરનું વાતાવરણ ગરમ રહે.
- પ્રાણીઓથી લાભ થાય.
- બાળપણની યાદ તાજી થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- વસ્તુ સમજવામાં સમય જાય.
- મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થાય.
- ત્વચાની સમસ્યા રહે.
- આત્મવિશ્વાસમાં વધારો થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- વેપારમાં ફાયદો થાય.
- લોકોથી શીખવા મળે.
- તમારા વખાણ થાય.
- નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૮
આ પણ વાંચો:પ્રથમ વખત ગણેશજીને ઘરે લાવો છો? સ્થાપના કરતા પહેલા આટલું ધ્યાન રાખજો
આ પણ વાંચો:ગણેશ ચતુર્થીએ ભૂલથી પણ ચંદ્ર ન જોવો, ચંદ્ર દર્શન પાછળ કઈ માન્યતા જોડાયેલી છે…
આ પણ વાંચો:જન્માષ્ટમી કઈ તારીખે ઉજવવામાં આવશે? કેવી રીતે કરશો પૂજા