દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ: આજે 7 સપ્ટેમ્બર ભાદરવા સુદ ચોથ શનિવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય રાશિ સિંહ છે. બપોરથી ચિત્રા નક્ષત્ર બેઠું છે. સવારે 6.23 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.50 કલાકે થશે. આજે વિંછુડો નથી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- આજે ગણેશ ચોથ છે.
- ચોથની સમાપ્તિ : બપોરે ૦૫:૩૯ સુધી.
તારીખ :- ૦૭-૦૯-૨૦૨૪, શુક્રવાર / ભાદરવા સુદ ચોથના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૭:૫૭ થી ૦૯:૩૦ |
લાભ | ૦૨:૧૦ થી ૦૩:૪૩ |
અમૃત | ૦૩:૪૩ થી ૦૫.૧૭ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૬:૫૦ થી ૦૮:૧૭ |
શુભ | ૦૯:૪૪ થી ૧૧:૧૦ |
અમૃત | ૧૧:૧૦ થી ૧૨:૩૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- ધ્યાન કામમાં રાખો.
- સમજણમાં વધારો થાય.
- મન ચકડોળે ચઢે.
- બોલવામાં ધ્યાન રાખો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- લાગણીમાં આવીને કામ ન કરવું.
- ખોટી દલીલો ન કરવી.
- સખત મહેનત રંગ લાવે.
- સોનાની ખરીદી થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- પૈસાની લેવડ-દેવળમા ધ્યાન રાખો.
- તણાવ ઓછો થાય.
- મિત્ર તરફથી કોઈ માગણી થાય.
- આવેલું કામ અટકી પડે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૮
- કર્ક (ડ , હ) :-
- તમારા બાળકનું ધ્યાન રાખવું.
- તમારામાં આત્મવિશ્વાસ વધે.
- કોઈની યાદ આવે.
- વિતાવેલી પળો યાદ આવે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- સિંહ (મ , ટ) :-
- દવા-દારૂમાં પૈસા ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
- કોઈ દલીલ કરતા નહિ.
- સમયનો બગાડ ન થાય તેનું ધ્યાન રાખવું.
- અંદરથી ગર્વ અનુભવો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૨
- કન્યા (પ , ઠ, ણ) :-
- બધા કામ પૂરા થાય.
- નિરાંત અનુભવાય.
- વડીલોનું માર્ગદર્શન મળે.
- મિત્રો તરફથી ફાયદો થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- મહત્વના કામમાં સફળતા મળે.
- વેપાર માટે યાત્રા થાય.
- સમાજમાં વખાણ થાય.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- સંતાન પર ગર્વ અનુભવો.
- ઊંઘ બગડી શકે.
- લોકોની વાત ગળે ઉતરે.
- સ્વભાવમાં બદલાવ આવે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધ્યાન અને યોગથી ફાયદો થાય.
- આરામ કરવાની તક ન મળે.
- નાણાકીય સંકટ આવે.
- સંબંધો બગડી શકે છે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
- મકર (ખ, જ) :-
- નકરાત્મક વિચાર આવે.
- અપેક્ષા કરતા વધુ મળે.
- નવા ફેરફાર થાય.
- ચંદનનું અત્તર લગાવીને નીકળવું.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- જમીન, મકાન ખરીદી થાય.
- લઘુ ઉદ્યોગોવાળાને ફાયદો થાય.
- ધાર્મિક કાર્ય થાય.
- નવી યોજના બને.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ભૂતકાળ યાદ આવે.
- વિદેશથી લાભ થાય.
- સલાહ લઈને કાર્ય કરવું.
- સમાજમા સન્માન થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
આ પણ વાંચો:ગણેશજીનાં 3 મંદિરો, જેના દર્શન કરવાથી પૂરી થાય છે તમામ મનોકામનાઓ
આ પણ વાંચો:ભગવાન કૃષ્ણને સપનામાં જોવાનો શો અર્થ હોઈ શકે? શું તમે જાણો છો…
આ પણ વાંચો:સપ્ટેમ્બરમાં દેખાશે ચંદ્રગહણ; ભારતમાં દેખાશે કે નહીં…જાણો તારીખ, સુતક કાળ