આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોએ ચણાની દાળનું દાન કરવું, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 23 જાન્યુઆરી પોષ વદ નોમ ગુરૂવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. વિશાખા નક્ષત્ર બેઠું છે. સવારે 07.20 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.16 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2025 01 22T150728.269 આ રાશિના લોકોએ ચણાની દાળનું દાન કરવું, જાણો તમારૂ આજનું રાશિફળ

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 23 જાન્યુઆરી પોષ વદ નોમ ગુરૂવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. વિશાખા નક્ષત્ર બેઠું છે. સવારે 07.20 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.16 કલાકે થશે

ચણાની દાળનું દાન કરવું.

નોમની   સમાપ્તિ   :         સાંજે ૦૫:૪૦ સુધી.

તારીખ   :-   ૨૩-૦૧-૨૦૨૫, ગુરુવાર / પોષ વદ નોમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૨૨ થી ૦૮:૪૪
લાભ ૧૨:૫૧ થી ૦૨:૧૩
અમૃત ૦૨:૧૩ થી ૦૩.૩૬
શુભ ૦૪:૫૮ થી ૦૬:૨૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૨૦ થી ૦૭:૫૮
  • મેષ (અ, લ , ઈ) :-
  • ભાગ્યનો ઉદય થઇ શકે.
  • વિદેશ કે દૂર સ્થાનના કામથી લાભ થાય.
  • ઈચ્છા કરીએ તે મળે.
  • ભોગ-વિલાસની વસ્તુ ખરીદી શકો.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૩

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ભાઈ-બેન અને મિત્ર સાથે ફરવા જવાય.
  • સંબંધોમાંમધુરતા આવશે.
  • એકા એક સારા સમાચાર મળે.
  • પ્રેમ ગુલાબની જેમ ખીલી.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સમય આધ્યાત્મિકપ્રવૃત્તિમાં વિતાવો.
  • ગુસ્સાનેબદલે સમજણ કામ લો.
  • સપના સાકાર થાય.
  • તમારા સૌંદર્યમાં વધારો થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • પતિ-પત્નીનાસંબંધોમાં નિકટતા આવશે.
  • યોજનાઓસફળતાપૂર્વક પૂર્ણ થાય.
  • ધંધામાં જાગૃતતા આવે.
  • નાની વાતો મોટી ન કરવી.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮
  • સિંહ (મ , ટ) :-
  • પ્રતિસ્પર્ધીઓનોસામનો કરવો પડે.
  • લોકો ઉપર દયા ખાવી નહીં.
  • જીવનમાં હુંફ ઉમેરાય.
  • સમય ઘણું શીખવી જાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • વિદેશીકંપનીઓ તરફથી નોકરીની ઓફર મળી શકે.
  • વૈવાહિકસંબંધોમાં મધુરતા અને પ્રેમ રહેશે.
  • કોઈની પર વિશ્વાસ ન મૂકવો.
  • ખોટી જગ્યા પર સહી ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર – ૫

 

  • તુલા (ર , ત) :-
  • ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • સાચી સલાહ મળે.
  • સ્નાયુઓમાંદુખાવો વધી શકે છે.
  • ભૂલોમાંથી નવું શીખી શકો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સંબંધોમાંનવીનતા આવશે.
  • ખુલ્લાદિલથી વાતચીત કરી શકો.
  • સમજદારી પૂર્વક કામ કરવું.
  • સ્વર્ગની અનુભૂતિ થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પરિવારનોસહયોગ મળશે.
  • માનસિક શાંતિ માટે ધ્યાન અથવાયોગ કરો.
  • મંગળકારી દિવસ રહે.
  • પ્રિય પાત્રનો ફોન આવે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • બાકી રહેલા નાણાં પાછા આવે.
  • ફાઈલોઅને દસ્તાવેજો સુરક્ષિત રાખો.
  • મિત્રોસાથે મેળ મુલાકાત પણ થશે.
  • નિસ્વાર્થ ભાવે સેવા થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સમયતમારા પક્ષમાં રહેશે.
  • રોકાણકરવાનું મન થશે.
  • તમારું મૂલ્ય વધે.
  • નવો સ્વાદ માણવા મળે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • દિવસેસંઘર્ષયુક્ત રહેશે.
  • કાર્યસ્થળપર સારું પ્રદર્શન કરશો.
  • કોઈ વાત ગળે ન ઉતરે.
  • સ્નાયુઓને આરામ આપવો.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૯

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહાશિવરાત્રી પર ઇશા યોગ કેન્દ્ર ખાતે ‘એ નાઈટ વિથ શિવ’ કાર્યક્રમનું આયોજન

આ પણ વાંચો:અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાનો થશે ભવ્ય પ્રારંભ

આ પણ વાંચો:પ્રયાગરાજમાં આજથી શરૂ થયો શ્રદ્ધા, આસ્થાનો મહાકુંભ મેળો