કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 04 ફેબ્રુઆરી મહા સુદ સાતમ મંગળવાર છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. અશ્વિની નક્ષત્ર બેઠું છે. સવારે 07.18 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.28 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· લાલ વસ્ત્રનું દાન કરો.· સાતમની સમાપ્તિ સવારે ૦૨:૩૧ સુધી.ફેબ્રુ-૦૫
- તારીખ :- ૦૪-૦૨-૨૦૨૫, મંગળવાર / મહા સુદ સાતમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૧૧:૨૯ થી ૧૨:૫૨ |
અમૃત | ૧૨:૫૨ થી ૦૨:૧૭ |
શુભ | ૦૩:૪૧ થી ૦૫:૦૫ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૮:૦૫ થી ૦૯:૪૧ |
શુભ | ૧૧:૧૭ થી ૧૨:૫૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- સાસરા પક્ષથી ફાયદો થાય.
- ખાવા પીવામાં ધ્યાન રાખો.
- સમસ્યા સરળતાથી ઉકેલી લેશે.
- પારિવારિક કાર્યની જવાબદારી મળે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- પરિવાર તરફથી સુખ શાંતિ રહે.
- પ્રેમનો સ્વીકાર થાય.
- તમારી હિંમત દ્વારા પરિણામો મળશે.
- અજાણ્યાઓ પર વધુ પડતો વિશ્વાસ ન કરો.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- છૂપા શત્રુથી સાવધાન રહેવું.
- ધાર્મિક સ્થાને જવાય.
- નોકરીમાં પ્રમોશનની સાથે પગારમાં વધારો થાય.
- આળસ અને બેદરકારી ટાળો.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
- કર્ક (ડ , હ) :-
- મહિલાથી ફાયદો થાય.
- પ્રેમ સબંધમાં વધારો થાય.
- બાળકો તમને ટેકો આપશે.
- પદ અને પ્રતિષ્ઠા પ્રત્યે સભાન રહેશો.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- સિંહ (મ , ટ) :-
- વ્યવસાયમાં ઇચ્છિત લાભ થશે.
- મહત્વપૂર્ણ કાર્યમાં સફળતાને કારણે મનોબળ ઊંચું રહેશે.
- બાકી રહેલા નાણા પાછા આવે.
- જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૪
- કન્યા (પ , ઠ, ણ) :-
- નોકરીમાં સારું પ્રદર્શન કરશે.
- વ્યવસાયિક યાત્રા સફળ અને સુખદ રહેશે.
- પ્રવાસના યોગ બને.
- વડીલોની સંભાળ લેવી.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- તુલા (ર , ત) :-
- પિતાનો સહયોગ અને સાથ મળશે.
- બિનજરૂરી ખર્ચ નિયંત્રિત થશે.
- જમીન-મકાનના યોગ પ્રબળ બને.
- મહત્વના નિર્ણય લેવાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૬
- વૃશ્વિક (ન, ય) :-
- ધુ પડતા ભાવનાત્મક ન બનો.
- જીદ નુકસાન પહોંચાડી શકે
- સ્વસ્થમાં ધ્યાન રાખવું.
- આનંદમાં દિવસ પસાર થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૬
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
- યોગ, કસરત અને ધ્યાન કરતા રહો.
- સ્વાસ્થ્ય સમસ્યાઓ પ્રત્યે બેદરકાર ન બનો.
- પ્રેમ સંબંધોમાં રસ વધશે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- કાર્યમાં ઉત્સાહ જાળવી રાખશો.
- તમારા લક્ષ્યો પ્રાપ્ત કરશો.
- યોજનાઓ અધૂરી રહી શકે
- સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- વ્યવહારોમાં ઉત્સાહ જળવાઈ રહેશે.
- નાણાકીય સ્થિતિ સામાન્ય રહેશે.
- લાંબાગાળાની માંદગીમાંથી મુક્તિ મળે.
- કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- જલ્દી થાકી જાવ.
- ઓફીસના રાજકારણથી દૂર રહેવું.
- માફી માંગવી પડે.
- નવી વાત જાણવા મળે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૮
આ પણ વાંચો:મહાશિવરાત્રી પર કરો ભગવાન શિવની પૂજા, જાણો પૂજનનો શુભ સમય
આ પણ વાંચો:વાસ્તુ અનુસાર દેવામાંથી કેવી રીતે છુટકારો મેળવશો
આ પણ વાંચો:જાણો શૈવ સંપ્રદાયની કેટલી શાખાઓ છે, ઋગ્વેદમાં કરાયું છે આલેખન