કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 21 જાન્યુઆરી પોષ વદ સાતમ મંગળવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. ચિત્રા નક્ષત્ર બેઠું છે. સવારે 07.20 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.16 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· લાલ વસ્ત્રનું દાન કરવું.· સાતમની સમાપ્તિ બપોરે ૧૨:૪૧ સુધી.
- તારીખ :- ૨૧-૦૧-૨૦૨૫, મંગળવાર / પોષ વદ સાતમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૧૧:૨૮ થી ૧૨:૫૦ |
અમૃત | ૧૨:૫૦ થી ૦૨:૧૩ |
શુભ | ૦૩:૩૫ થી ૦૪:૫૭ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૭:૫૭ થી ૦૯:૩૫ |
શુભ | ૧૧:૧૩ થી ૧૨:૫૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- શરદી કફની સમસ્યા રહે.
- વધારે પડતું કાર્ય ન કરવું.
- આર્થિક મામલે સાવધાની જાળવી
- શાંતિ પૂર્વક કામ કરવી.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- લોકોની નિંદા ન કરવી.
- પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે.
- રોગ કે બીમારીથી રાહત મળે.
- નવા કાર્યની શરૂઆત થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- માથા પર ભાર લાગ્યા કરે.
- સારા કામ થાય.
- તણાવની સ્થિતિ બને.
- ઘરના વડીલોને સ્વાસ્થ્યની ચિંતા રહેશે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- કર્ક (ડ , હ) :-
- સ્નાયુઓમાં તકલીફ રહે.
- ઊંઘવામાં તકલીફ રહે,
- કલ્પનાઓની દુનિયાથી બહાર આવો.
- તમારી યોગ્યતા બધા સામે આવે.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- હ્યદયને આરામ આપવો.
- બહાર જમવાનું ટાળો.
- સ્વાસ્થ્ય ઉત્તમ રહે.
- બોલવામાં ધ્યાન રાખો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- ગભરામણ જેવું લાગે.
- કુળદેવાતાનું નામ સ્મરણ કરવું.
- ઘરમાં બાકી રહેલા કાર્ય પૂર્ણ થાય.
- વડીલોના આશીર્વાદથી કામ થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- બહાર ફરવાની મજા આવે.
- જીવન જરૂરીયાત વસ્તુ મળે.
- સંગીત દિવસ ને આરામ બનાવે.
- મંત્ર જાપ કરવો.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર – ૭
- વૃશ્વિક (ન, ય) :-
- આત્મવિશ્વાસ અને આશાનો સંચાર થાય.
- મનોરંજનમાં સમય પસાર થાય.
- લાગણીશીલ બનો.
- મહત્વનું કામ ધ્યાનથી કરવું.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કાર્યક્ષેત્રમાં વધારે સાવધાની રાખવી.
- કર્મચારી જોડે રકજક થાય.
- આળસ રહ્યા કરે.
- વેપાર-ધંધામાં સાચવવું.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- કોઈના ઉપર વધારે વિશ્વાસ ન કરો.
- બાળકોથી લાભ થાય.
- જમવામાં મજા ન આવે.
- વાચવા-લખવામાં ધ્યાન રાખવું.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મન ચંચળ બને.
- આંતરિક શક્તિઓને અનુભવ કરશો.
- કમીશન-કટકીના ધંધામાં લાભ થાય.
- વ્યક્તિનું ઘરમાં આગમન થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- મીન (દ, ચ, ઝ, થ) :-
- પતિ-પત્ની વચ્ચે મીઠાશ વધે.
- વ્યસન છોડવાનો પ્રયાસ કરી શકો.
- નવી વસ્તુ શીખવા મળે.
- કામ પ્રત્યે ધ્યાન એકાગ્ર કરી શકશો.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:શિવની પૂજા વખતે નાગ સ્તોત્રનો પાઠ કરવાથી મળશે પિતૃદોષમાંથી મુક્તિ
આ પણ વાંચો:અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાનો થશે ભવ્ય પ્રારંભ
આ પણ વાંચો:પ્રયાગરાજમાં આજથી શરૂ થયો શ્રદ્ધા, આસ્થાનો મહાકુંભ મેળો