કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 24 જાન્યુઆરી પોષ વદ દશમ શુક્રવાર છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. અનુરાધા નક્ષત્ર બેઠું છે. સવારે 07.20 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.21 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- પીપળે દીવો કરવો.
- દશમની સમાપ્તિ : સાંજે ૦૭:૨૭ સુધી.
તારીખ :- ૨૪-૦૧-૨૦૨૫, શુક્રવાર / પોષ વદ દશમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૮:૪૪ થી ૧૦:૦૬ |
અમૃત | ૧૦:૦૬ થી ૧૧:૨૯ |
શુભ | ૧૨:૫૧ થી ૦૨.૧૪ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૯:૩૬ થી ૧૧:૧૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- પરિણામ સકારાત્મક આવશે.
- માતાતરફથી કોઈ સારા સમાચાર મળે.
- શેર બજારમાં લાભ થશે.
- કોઇપણપરિણામો તમારા પક્ષમાં આવે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- ભાગીદારીમાં લાભ થશે.
- સારા પરિણામ માટે વધુ મહેનતકરો.
- કલા ક્ષેત્ર સાથેજોડાયેલા લોકોને લાભ થાય.
- ભાઈઓસાથેના સંબંધોમાં તણાવ રહે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- મિથુન (ક, છ, ઘ) :-
- નિર્ણયોસાચા સાબિત થશે.
- મહેનત કરવી પડશે,
- નોકરીકરતા લોકો માટે જવાબદારીઓ વધશે.
- ભારે અનેતેલયુક્ત ખોરાક ટાળો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કર્ક (ડ , હ) :-
- વેપારમાં નવાસંપર્કો બને.
- શારીરિક સ્વાસ્થ્ય સારુંરહેશે.
- તમારી ચિંતાઓમાં વધારો થાય.
- વાનગીઓ ખાવાની તક પણ મળશે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- પરિવારને સમય આપી શકશો.
- સમસ્યાઓનો સામનો કરવો પડશે.
- નવાવાહન લાવવાનું આયોજન બને.
- મહત્વના કામમાંઅડચણો આવશે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- તમારીપ્રતિષ્ઠાને નુકસાન થાય.
- કર્મચારીઓસાથે તકરાર થઇ શકે.
- સર્જનાત્મક વિચારો વધશે.
- આંધળો વિશ્વાસ કરવાનું ટાળો.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૬
- તુલા (ર , ત) :-
- વેપારીલોકો માટે દિવસ શુભ છે.
- ઘરનું વાતાવરણ ખુશનુમા રહે.
- સફળતા પ્રાપ્ત કરી શકશો.
- જીવનમાં સુખ, શાંતિ લાવશે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- યોગ્ય નિર્ણય લેવામાં મુશ્કેલી પડે.
- માનસિક તાણ ઉભી થાય.
- કામનો બોજ વધારે રહે.
- તમારીઆવકમાં ઘટાડો થઈ શકે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નકારાત્મક વિચારો આવે.
- સંબંધોમાંફરીથી મધુરતા આવે.
- ઘરમાંઆનંદમય વાતાવરણ રહેશે.
- આવકમાં વધારો થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- સમસ્યાનો ઉકેલ મળી શકે.
- સ્વાસ્થનું ધ્યાન રાખવું જરૂરી છે.
- વિશ્વાસઘાત થઇ શકે.
- તમારું ધન ધાર્મિક કાર્યોમાં લગાવો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- તમારું ધન ખર્ચ થયી શકે.
- આજે સારા પરિણામ નહિ મળશે.
- સમજીવિચારીને નિર્ણય લેશો.
- હળવી કસરત કરવી.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- સાંજે મહેમાનો આવશે.
- આજનો દિવસ તમારો હોય એવું જણાય છે.
- મન પ્રસન રહે.
- ગુસ્સા પર નિયંત્રણ રાખો.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
આ પણ વાંચો:મહાશિવરાત્રી પર ઇશા યોગ કેન્દ્ર ખાતે ‘એ નાઈટ વિથ શિવ’ કાર્યક્રમનું આયોજન
આ પણ વાંચો:અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાનો થશે ભવ્ય પ્રારંભ
આ પણ વાંચો:પ્રયાગરાજમાં આજથી શરૂ થયો શ્રદ્ધા, આસ્થાનો મહાકુંભ મેળો