આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકે હનુમાનજીને સિંદૂર ચઢાવવું, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 18 ફેબ્રુઆરી મહા વદ છઠ મંગળવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે.  ચિત્રા નક્ષત્ર બેઠું છે. સવારે 07.10 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.37 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti
Image 29 આ રાશિના જાતકે હનુમાનજીને સિંદૂર ચઢાવવું, જાણો તમારૂ આજનું રાશિફળ

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 18 ફેબ્રુઆરી મહા વદ છઠ મંગળવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે.  ચિત્રા નક્ષત્ર બેઠું છે. સવારે 07.10 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.37 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        હનુમાનજીને સિંદુર ઘી સાથે અર્પિત કરવાથી ફાયદો થશે.·        છઠની સમાપ્તિ       સવારે ૦૭:૩૩ સુધી. ફેબ્રુ-૧૯

  • તારીખ :-     ૧૮-૦૨-૨૦૨૫, મંગળવાર / મહા વદ છઠના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૨૭ થી ૧૨:૫૪
અમૃત ૧૨:૫૪ થી ૦૨:૧૯
શુભ ૦૩:૪૫ થી ૦૫:૧૧
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૧૧ થી ૦૯:૪૫
શુભ ૧૧:૧૯ થી ૧૨:૫૩
  • મેષ (અ, લ , ઈ) :-
  • આર્થિક મુશ્કેલી દૂર થાય.
  • ભૂતકાળ યાદ આવે.
  • પ્રેમમાં ફાયદો થાય.
  • આકસ્મિક કોઈ લાભ થાય.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર –૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કામનું દબાણ વધે.
  • મહેનત રંગ લાવે.
  • પસંદગીના કાર્ય પૂર્ણ થાય.
  • કામમાં તકેદારી રાખવી.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર –૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાવો.
  • વિશ્વાસઘાત ન થાય તેનું ધ્યાન રાખવું.
  • ખર્ચ સમજી-વિચારીને કરો.
  • લોકોની મદદ થાય.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૭

 

  • કર્ક (ડ , હ) :-
  • જીવનની સમસ્યા ઉકેલાય.
  • શેર બજારમાં રોકાણ થાય.
  • સાચી સમજણ મળે.
  • ઉદારતા વધે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર –૬
  • સિંહ (મ , ટ) :-
  • પ્રેમથી દુર રહો.
  • આળસ છોડો.
  • વિરોધનો સામનો કરવો પડે.
  • ધાર્મિક ક્ષેત્રે કાર્ય આગળ વધે.
  • શુભ કલર –મરૂન
  • શુભ નંબર –૩

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • માયાળુ સ્વભાવ છોડો.
  • કોઈ કામમાં જશ ન મળે.
  • છુપા શત્રુથી સાવધાન રહો.
  • કોઈ નાણાકિય મદદ થાય.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૨

 

  • તુલા (ર , ત) :-
  • ઘરના બાકી કામ આગળ વધે.
  • દિવસ વ્યસ્ત જાય.
  • ભાઈ બહેનથી લાભ થાય.
  • સ્વાસ્થ્ય સારું રહે.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • લાગણી દુભાઈ નહીં તેનું ધ્યાન રાખવું.
  • કોઈ સમાધાન થાય.
  • શુભ કલર –નારંગી
  • શુભ નંબર –૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • તમારાથી કોઈ પ્રભાવિત થાય.
  • ખર્ચા પર કાપ મુકવો.
  • કામમાં ચોકસાઈ રાખવી.
  • વ્યાપાર નવી દિશામાં આગળ વધે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૩

 

  • મકર (ખ, જ) :-
  • વધુ પડતા લાગણીશીલ ન થવું.
  • મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ટાળવો.
  • ખોટા ઝઘડા ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૨

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • છુપાવેલું ધન કામમાં આવે.
  • તમારા જ્ઞાનમાં વધારો થાય.
  • રમૂજવૃત્તિ કરવાનું મન થાય.
  • મનને શાંતિ મળે.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • લાગણી પર અંકુશ રાખવો.
  • કામ મોડું ન થાય તેનું ધ્યાન રાખવું.
  • બેચેની લાગ્યા કરે.
  • પીળી વસ્તુથી ફાયદો થાય.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર –૯

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: