કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 16 ફેબ્રુઆરી મહા વદ ચોથ રવિવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. હસ્ત નક્ષત્ર બેઠું છે. સવારે 07.12 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.35 કલાકે થશે
સૂર્ય નારાયણને જળ ચઢાવવું. ચોથની સમાપ્તિ : સવારે ૦૨:૧૫ સુધી. ફેબ્રુ-૧૭
- તારીખ :- ૧૬-૦૨-૨૦૨૫, રવિવાર / મહા વદ ચોથના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૧૦:૦૨ થી ૧૧:૨૮ |
અમૃત | ૧૧:૨૮ થી ૧૨:૫૩ |
શુભ | ૦૨:૧૮ થી ૦૩.૪૪ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૬:૩૬ થી ૦૮:૧૦ |
અમૃત | ૦૮:૧૦ થી ૦૯:૪૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- વેપાર સાતમાં આસમાને પહોચે.
- કામ સમયસર પૂર્ણ થાય.
- સાવચેત રહેવાની જરૂર છે.
- જીવનમાંથી ગયેલી વ્યક્તિ પાછી આવે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- આસપાસના લોકોથી સાચવવું.
- વિચિત્ર સમસ્યા સર્જાય.
- મગજ શાંત રહે.
- ઓચિંતા કોઈ મુલાકાત થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- મિથુન (ક, છ, ઘ) :-
- શોપિંગ કરવાનું મન થાય.
- પ્રેમનો વરસાદ થાય.
- દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરવી.
- બચાવેલું ધન કામમાં આવે
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૬
- કર્ક (ડ , હ) :-
- મોટી યોજના બને.
- મગજ તણાવમાં રહે.
- કોઈ ત્રીજી વ્યક્તિ ના કારણે મતભેદ થાય.
- ઓચિંતી કોઈ ખરીદી થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- દિલની વાત કરવાની તક મળે.
- દિવસ આનંદમય જાય.
- ઘરે કોઇ મહેમાન આવે.
- પ્રેમ સંબંધમાં વધારો થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- કન્યા (પ , ઠ, ણ) :-
- દિવસ જાય તેમ માથે તાપ વધે.
- શરીરમાં નાનો-મોટો દુખાવે રહે.
- અન્યની ટીકા ન કરવી.
- કોઈ ભેટ મળી શકે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- નવા સામાજિક કાર્ય થાય.
- બાળકોથી લાભ જણાય.
- એકલા રહેવાનું મન થાય.
- સમજણમાં વધારો થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- પરિવારથી સારા સમાચાર મળે.
- બળ-બુધ્ધિથી પૈસા કમાવાય.
- પરિવારથી ફાયદો જણાય.
- માનસિક શાંતિ મળે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૯
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નવો સંકલ્પ લઈને યોજના બને.
- ધાર્મિક કાર્ય થાય.
- મોસાળ પક્ષથી ફાયદો થાય.
- મગજને શાંતિ મળે.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- વિશ્વાસે વહાણ ચાલે.
- પ્રેમ સંબંધમાં વધારો થાય.
- નવી ભેટ સોગાદો મળે.
- જીવન ની અગત્યતા સમજાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મન-મકાન-માતાનું સુખ મળે.
- કટકી-કમીશનથી લાભ થાય.
- યોગ અને ધ્યાનથી ફાયદો જણાય.
- પ્રેમમાં નવી આશા જાગે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
- મીન (દ, ચ, ઝ, થ) :-
- જમીન-મકાન થી ફાયદો થાય.
- કાર્યમાં વિલંબ આવે.
- મતભેદ થાય તો મગજ શાંત રાખવું.
- દુઃખમાં સાચી સમજણ છે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૧
આ પણ વાંચો:રવિવારે સૂર્યદેવને પ્રસન્ન કરવા શું કરવું અને શું ન કરવું, થશે અપાર લાભ
આ પણ વાંચો:સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવાની સાચી રીત જાણો, રવિવારે કરો ખાસ પૂજા
આ પણ વાંચો:સૂર્ય પર ગ્રહોના સેનાપતિ મંગળની દ્રષ્ટિ તમને કેવું ફળ આપશે