કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 19 જાન્યુઆરી પોષ વદ પાંચમ શનિવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.17 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· સૂર્યઅષ્ટકમનો પાઠ કરવો. પાંચમની સમાપ્તિ : સવારે ૦૭:૨૯ સુધી.
- તારીખ :- ૧૯-૦૧-૨૦૨૫, રવિવાર / પોષ વદ પાંચમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૧૦:૦૬ થી ૧૧:૨૮ |
અમૃત | ૧૧:૨૮ થી ૧૨:૫૦ |
શુભ | ૦૨:૧૨ થી ૦૩.૩૪ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૬:૧૭ થી ૦૭:૫૫ |
અમૃત | ૦૭:૫૫ થી ૦૯:૩૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- મિત્રો સાથે પીકનીક જઈ શકે.
- પરિવારમાં નવા સભ્યનું આગમન થાય.
- વાનગીઓ ખાવાની તક મળે.
- ખરાબ ટેવો સુધારવા પ્રયત્ન કરો.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- પતિ-પત્ની વચ્ચે નિકટતા વધે.
- યોગ અને પ્રાણાયામ કરવા.
- કોઈ સમસ્યાનો હલ મળી શકે.
- આર્થિક લાભ આપશે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- યોજનાઓ સફળ થશે.
- નોકરીની શોધ પૂર્ણ થશે.
- પરિવારને પૂરતો સમય આપી શકશો.
- સમસ્યાનો સામનો કરવો પડે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૬
- કર્ક (ડ, હ) :-
- મહત્વના કામમાં અવરોધો દૂર થશે.
- વિદેશમાંથી સારો સંદેશ આવશે.
- જીવનસાથી તરફથી ભેટ મળી શકે છે.
- ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૨
- સિંહ (મ, ટ) :-
- નોકરીમાં પ્રમોશન થશે.
- રાજકીય પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
- ભૂતકાળની યાદો તાજી થાય.
- નવા સર્જનાત્મક વિચારો વધશે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૯
- કન્યા (પ, ઠ, ણ) :-
- સાંજ પછી આર્થિક લાભ થાય.
- સફળતા પ્રાપ્ત કરી શકશો.
- યોગ્ય આર્થિક યોજના બનાવો,
- પારિવારિક જીવનમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ લાવશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- તુલા (ર, ત) :-
- નિર્ણય લેવામાં મુશ્કેલી પડે.
- માનસિક તાણ આવે.
- વેપારમાં આવક સારી રહેશે.
- વાહન ખરીદવાની યોજના સફળ થશે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે.
- બાળકો તરફથી સહયોગ અને સાથ મળશે.
- આવકમાં વધારો થાય.
- જીવનસાથી જોડે આનંદમાં દિવસ પસાર થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સ્વાસ્થ્ય સારું રહેશે.
- પ્રેમ સંબંધોના ક્ષેત્રમાં મધુરતા રહે.
- મનમાં સકારાત્મક વિચારો આવે.
- માનસિક શાંતિ મળે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- બહારનું ખાવા-પીવાનું ટાળો.
- મન ઉત્સાહથી ભરેલું રહેશે.
- ઊંઘ સારી આવશે.
- તમારું ધન ધાર્મિક કાર્યોમાં વપરાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મિત્રોના સહયોગથી વેપારમાં ગતિ આવશે.
- કાર્યક્ષેત્રમાં કેટલીક મુશ્કેલીઓ દૂર થશે.
- તમારું સ્વાસ્થ સંભાળવું પડે.
- તમારું ધન ખર્ચ થયી શકે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૮
- મીન (દ, ચ, ઝ, થ):-
- શેર, લોટરી, દલાલી વગેરેથી લાભ થશે.
- રચનાત્મક રીતે કામ કરવાથી નફો વધશે
- નિયમિત કાર્ય કરતા અલગ કાર્ય થાય.
- પતિ-પત્ની વચ્ચે વધુ સહકાર રહેશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૬
આ પણ વાંચો:ક્યારે આવશે મહાશિવરાત્રિ? જાણો તિથિ, મુહૂર્ત અને મહત્વ
આ પણ વાંચો:1954માં આવું હતું કુંભ મેળાનું દ્રશ્ય વીડિયો વાયરલ, ઐતિહાસિક દ્રશ્ય જોઈને લોકોએ કહ્યું- ‘હર હર ગંગે’
આ પણ વાંચો:આજથી માંગલિક કાર્યો ધૂમધામથી ઉજવાશે, નોંધી લો વર્ષ દરમિયાન લગ્નની તારીખો