આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 11 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 07 09T110625.016 આ રાશિના જાતકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

 દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

 • તારીખ :- ૧૧-૦૭-૨૦૨૪, ગુરુવાર
 • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / અષાઢ સુદ પાંચમ
 • રાશી :-    સિંહ          (મ, ટ )
 • નક્ષત્ર :-   પૂર્વ ફાલ્ગુની    (બપોરે ૦૧:૦૪ સુધી.)
 • યોગ :-    વારીયાન        (સવારે ૦૪:૨૫ સુધી. જુલાઈ-૧૨)
 • કરણ :-    બાલવ           (બપોરે ૧૦:૦૩ સુધી.)
 • વિંછુડો કે પંચક :-
 • પંચક આજે નથી.
 • વિંછુડો આજે નથી.
 • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
 • મિથુન                                       ü સિંહ (સાંજે ૦૭:૪૯ સુધી)
 • સૂર્યોદય :-                    Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૦૦ કલાકે                            ü સાંજે ૦૭.૨૯ કલાકે.

 • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü ૧૦:૩૬ એ.એમ.                                 ü ૧૧:૧૦ પી.એમ.

 • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૮ થી બપોર ૦૧:૧૧ સુધી.       ü બપોરે ૦૨.૨૫ થી બપોરે ૦૪.૦૬ સુધી.

 • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

ભગવાન વિષ્ણુની પૂજા કરવી.

પાંચમની   સમાપ્તિ  :        સવારે ૧૦:૦૨ સુધી.

તારીખ   :-    ૧૧-૦૭-૨૦૨૪, ગુરુવાર /  અષાઢ સુદ પાંચમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૦૧ થી ૦૭:૪૨
લાભ ૧૨:૪૫ થી ૦૨:૨૫
અમૃત ૦૨:૨૫ થી ૦૪.૦૬
શુભ ૦૫:૪૭ થી ૦૭:૨૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૨૮ થી ૦૮:૪૭
 • મેષ (અ, લ , ઈ) :-
 • આંખની સમસ્યા રહે.
 • નવી વસ્તુથી લાભ થાય.
 • દેવા માંથી મુક્તિ મળે.
 • લોકો જોડે ચંચુપાત ન કરવી.
 • શુભ કલર – નારંગી
 • શુભ નંબર – ૩

 

 • વૃષભ (બ, વ, ઉ) :-
 • નાની વાતનો પહાડ ન બનાવવો.
 • ઘરેથી ગોળ ખાઈને નીકળવું.
 • કાનની સમસ્યા રહે.
 • મનને શાંતિ મળે.
 • શુભ કલર – ચોકલેટી
 • શુભ નંબર – ૬

 

 • મિથુન (ક, છ, ઘ) :-
 • શરીર પ્રફુલ્લિત રહે.
 • રસોઈ બનાવતા ધ્યાન રાખવું.
 • ઊંઘ આવ્યા કરે.
 • પ્રવાસના યોગ બને.
 • શુભ કલર – જાંબલી
 • શુભ નંબર – ૯

 

 • કર્ક (ડ , હ) :-
 • સૂર્યપ્રકાશ શરીરને આપવો.
 • લોખંડથી સાચવવું.
 • કમરમાં દુખાવો રહે.
 • અનુભવો યાદ કરો.
 • શુભ કલર – વાયોલેટ
 • શુભ નંબર – ૨

 

 • સિંહ (મ , ટ) :-
 • નાની વાત મોટી ન કરવી.
 • લાલ વસ્તુ જોડે રાખવી.
 • જીવનમાં નવો સૂર્યોદય થાય.
 • લોકો તમારા તરફ આકર્ષાય .
 • શુભ કલર – ગોલ્ડન
 • શુભ નંબર – ૮

 

 • કન્યા (પ , ઠ, ણ) :-
 • ખરાબ વિચારો આવે.
 • માતાજીને કમળનું ફૂલ અર્પિત કરવું.
 • વિવેકી બનવાની જરૂર છે.
 • જે થાય તે તમારા માટે સારું છે.
 • શુભ કલર – ગુલાબી
 • શુભ નંબર – ૫

 

 • તુલા (ર , ત) :-
 • આર્થિક સમસ્યાનો અંત આવે.
 • નાના મોટા લાભ મળે.
 • ખોટી શંકા ન કરવી.
 • મતભેદ ન કરવો.
 • શુભ કલર – બદામી
 • શુભ નંબર – ૮

 

 • વૃશ્વિક (ન, ય) :-
 • કુળદેવતાના દર્શન કરવા.
 • ભાગ્ય સાથ આપે.
 • વાતાવરણમાં ગરમાવો રહે.
 • વેપારમાં દગો ન મળે તેનું ધ્યાન રાખવું.
 • શુભ કલર – નીલમ
 • શુભ નંબર – ૪

 

 • ધન (ભ, ધ, ફ, ઢ) :-
 • મહત્વના મુદ્દા પર વાત થાય..
 • પીળી વસ્તુ રાખવાથી ફાયદો થાય.
 • ઊંડાણમાં નવું જ્ઞાન મળે.
 • મનોબળમાં વધારો થાય.
 • શુભ કલર –સોનેરી
 • શુભ નંબર – ૧

 

 • મકર (ખ, જ) :-
 • મહત્વની વાતો પૂર્ણ થાય.
 • ફિઝુલ ખર્ચ થાય.
 • આનંદમય દિવસ જાય.
 • વિચાર શક્તિમાં વધારો થાય.
 • શુભ કલર – કોફી
 • શુભ નંબર – ૭

 

 • કુંભ (ગ, શ, સ, ષ) :
 • તત્વજ્ઞાનમાં વધારો થાય.
 • ન બોલવામાં નવ ગુણ છે.
 • મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થાય.
 • દિલની વાતો શેર થાય.
 • શુભ કલર-ગ્રે
 • શુભ નંબર- ૫

 

 • મીન (દ, ચ, ઝ, થ) :-
 • સખત મહેનત કરવી પડે.
 • લાગણી પર નિયંત્રણ રાખવું.
 • મનમાં મુઝવણ ઉભી થાય.
 • જીવનમાં કોઈ નવી વ્યક્તિનો ઉમેરો થાય.
 • શુભ કલર – ચાંદી
 • શુભ નંબર – ૮


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસામાં ‘આ’ ચીજવસ્તુઓનું દાન કરવાથી પ્રસન્ન થાય છે ભગવાન શનિદેવ

આ પણ વાંચો:ગુરૂનું વૃષભમાં ગોચર આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે!

આ પણ વાંચો: