આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને રોકાણ કરવાથી લાભ થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

મેષ, કર્ક રાશિના જાતકોને ફાયદો થાય, જાણો કઈ રાશિના લોકોને મધ્યમ લાભ થશે

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 09 08T124951.499 આ રાશિના લોકોને રોકાણ કરવાથી લાભ થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

 દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ: આજે 9 સપ્ટેમ્બર ભાદરવા સુદ છઠ સોમવાર છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય રાશિ સિંહ છે. વિશાખા નક્ષત્ર બેઠું છે. સવારે 6.24 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.48 કલાકે થશે. આજે વિંછુડો નથી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        શિવલિંગ પર ખાંડ અને મધનો અભિષેક કરવો.                    છઠની સમાપ્તિ   :   રાત્રે ૦૯:૫૫ સુધી.

  • તારીખ :-        ૦૯-૦૯-૨૦૨૪, સોમવાર /  ભાદરવા સુદ છઠના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૨૪ થી ૦૭:૫૭
શુભ ૦૯:૩૦ થી ૧૧:૦૩
લાભ ૦૩:૪૨ થી ૦૫.૧૫
અમૃત ૦૫:૧૫ થી  ૦૬:૪૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૦૯ થી ૧૨:૩૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • કળા ક્ષેત્રવાળાને ફાયદો થાય.
  • ભગવાનની ભક્તિ થાય.
  • ફરવા-હરવાનું મન થાય.
  • રોકાણ કરવાથી લાભ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • માથામાં દુખાવો રહે.
  • કામ વધારે રહે.
  • અટકાયેલ કાર્ય પૂર્ણ થાય.
  • ગૃહિણી મહિલાણે ફાયદો થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – 1

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • નોકરિયાત વર્ગને ફાયદો થાય.
  • ખોટાં વિચારો ન કરવા.
  • આર્થિક સ્થિતિમાં ઘટાડો થાય.
  • મગજ શાંત રાખવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • નવી વ્યક્તિનું આગમન થાય.
  • શારીરિક પરિશ્રમ થાય.
  • વસ્તુ યાદ રાખવાનો પ્રયત્ન કરો.
  • સફેદ રૂમાલ જોડે રાખવો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • સિંહ (મ , ટ) :-
  • ટીવી ઓછુ જોવું.
  • વિશ્વાસઘાત થઇ શકે છે.
  • પૈસા વિચારીને વાપરો.
  • મનગમતું કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • લાભકારક દિવસ રહે.
  • દાન પૂણ્ય થાય.
  • અત્તર લગાવીને ઘરેથી નીકળવું.
  • તમારું સન્માન થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • તુલા (ર , ત) :-
  • મોજ મજામાં દિવસ જાય.
  • કામ પર ધ્યાન રાખવું.
  • લગ્નજીવનમાં સંભાળવું.
  • ઠંડુ ખાવું નહિ.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮
  • વૃશ્વિક (ન, ય) :-
  • તમારી આવડતથી ફાયદો થાય.
  • લોકોની વાતમાં જલ્દી ન આવવું.
  • ધાર્મિક કાર્ય થાય.
  • સમજી વિચારીને કામ લેવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • જમીન લેવડ-દેવળમા લાભ થાય.
  • આંખોનું ધ્યાન રાખવું,
  • ધ્યાન કરવાથી ફાયદો થાય.
  • વધારે પાણી પીવાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • પૈસાની બચત કરવી.
  • સોસીયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરવો.
  • સલાહ લઇને કાર્ય કરવું.
  • લીલા શાકભાજી વધારે ખાવા.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • શરીરમાં નવી ઊર્જા રહે.
  • ધાર્યા કરતા નવું કાર્ય થાય.
  • કામનો બોજો ઓછો થાય.
  • ગરમ પાણી પીવું.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૬

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કરવો.
  • બીજા લોકોની કદર કરવી.
  • વિચારી બદલાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગણેશજીનાં 3 મંદિરો, જેના દર્શન કરવાથી પૂરી થાય છે તમામ મનોકામનાઓ

આ પણ વાંચો:11 સપ્ટેમ્બરથી 3 રાશિઓની જીંદગી બદલાઈ જશે…

આ પણ વાંચો:સપ્ટેમ્બરમાં દેખાશે ચંદ્રગહણ; ભારતમાં દેખાશે કે નહીં…જાણો તારીખ, સુતક કાળ