આજનું રાશિભવિષ્ય/ અગિયારસે આ રાશિના લોકોએ વિષ્ણુ ભગવાનની હળદરથી પૂજા કરવાથી લાભ થાય, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 11 ડિસેમ્બર માગશર સુદ અગિયારસ મંગળવાર છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે. રેવતી નક્ષત્ર બેઠું છે. સવારે 07.10 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.55 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 12 10T090824.319 અગિયારસે આ રાશિના લોકોએ વિષ્ણુ ભગવાનની હળદરથી પૂજા કરવાથી લાભ થાય, જાણો તમારૂ આજનું રાશિફળ

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 11 ડિસેમ્બર માગશર સુદ અગિયારસ મંગળવાર છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે. રેવતી નક્ષત્ર બેઠું છે. સવારે 07.10 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.55 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે મોક્ષદા એકાદશી છે. વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરવો.·        અગિયારસની સમાપ્તિ:  સવારે ૦૧:૧૦ સુધી. ડિસે-૧૨

  • તારીખ :-        ૧૧-૧૨-૨૦૨૪, બુધવાર/ માગશર સુદ અગિયારસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૧૦ થી ૦૮:૩૧
અમૃત ૦૮:૩૧ થી ૦૯:૫૧
શુભ ૧૧:૧૨ થી ૧૨.૩૩
લાભ ૦૪:૩૪ થી ૦૫:૫૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૩૪ થી ૦૯:૩૪
અમૃત ૦૯:૩૪ થી ૧૦:૫૩

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • ધ્યાન કામમાં ના પરોવાય.
  • મહત્વના કામમાં સંઘર્ષ થાય.
  • નાણાકીય ફાયદો થાય.
  • ખોટું બોલવાનું ટાળો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ખોટી દલીલો ન કરવી.
  • ખોટી ચિંતા ન કરવી.
  • સમય ઘણું બધું શીખવાડી જાય.
  • સોનાની ખરીદી માટે ઉત્તમ દિવસ છે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૫
  • મિથુન (ક, છ, ઘ) :-
  • મિત્ર તરફથી કોઈ માગણી થાય.
  • બાળકોથી લાભ થાય.
  • આવેલું કામ અટકી પડે.
  • ના કામના વિચારો આવે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • અશક્યને પણ શક્ય કરો.
  • વેપારમાં મોટા લાભ થાય.
  • જૂની વિતાવેલી પળો યાદ આવે.
  • નવા મિત્રો બને.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯
  • સિંહ (મ , ટ) :-
  • કોઈ સ્પર્ધામાં ભાગ લેવા.
  • ખર્ચમાં વધારો થાય.
  • સુખી જીવન મળે.
  • અંદરથી ગર્વ અનુભવો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૨

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નિરાંત અનુભવાય.
  • ધનલાભ થાય.
  • ચિંતા દૂર થાય.
  • મિત્રો તરફથી ફાયદો થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૯
  • તુલા (ર , ત) :-
  • સફળતા ખુશી લાવે.
  • પ્રયાસોમાં સફળતા મળે.
  • માનસિક પરિશ્રમ રહે.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સંતાન પર ગર્વ અનુભવો.
  • બોલવામાં ધ્યાન રાખવું.
  • બીજાને મદદરૂપ થવાય.
  • ભગવાનની ભક્તી થાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધ્યાન અને યોગથી ફાયદો થાય.
  • નોકરીમાં નવી તક મળે.
  • ખોટી ચિંતા ન કરવી.
  • સંબંધો મજબૂત બને.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

 

  • મકર (ખ, જ) :-
  • ધન ને બળના વિચાર આવે.
  • વેપારમાં નવા ફેરફાર થાય.
  • પ્રવાસના યોગ બને.
  • નવો પ્રેમ મળે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૬
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નવી ખરીદી થાય.
  • લઘુ ઉદ્યોગોવાળાને ફાયદો થાય.
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • તમારા માટે નવી યોજના બને.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૭
  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ભૂતકાળ યાદ ન કરવું.
  • વિદેશથી લાભ થાય.
  • અનુભવીનીસલાહ લઈને કાર્ય કરવું.
  • તમારું સન્માન થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વર્ષ 2025નું પ્રથમ ચંદ્રગ્રહણ કઈ તારીખે થશે, જાણો ગ્રહણ કેવી રીતે થાય છે

આ પણ વાંચો:આ દિવસથી બંધ થઈ જશે લગ્ન-પ્રસંગો, એક મહિના સુધી નહીં થાય કોઈ પણ માંગલિક કાર્યક્રમ

આ પણ વાંચો:જલારામ જયંતિ પર જાણીએ બાપાના સદાવ્રત વિશે