આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકોને કળાના ક્ષેત્રમાં ફાયદો થાય, જાણો તમારૂ આજનું રાશિભવિષ્ય

આજે 13 ડિસેમ્બર માગશર સુદ તેરસ શુક્રવાર છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે.  ભરણી નક્ષત્ર બેઠું છે. સવારે 07.11 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.56 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 12 12T111118.129 આ રાશિના જાતકોને કળાના ક્ષેત્રમાં ફાયદો થાય, જાણો તમારૂ આજનું રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 13 ડિસેમ્બર માગશર સુદ તેરસ શુક્રવાર છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે.  ભરણી નક્ષત્ર બેઠું છે. સવારે 07.11 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.56 કલાકે થશે

  • તારીખ :- ૧૩-૧૨-૨૦૨૪, શુક્રવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૧ / માગશર સુદ તેરસ
  • રાશી :-    વૃષભ         (બ,વ,ઉ)
  • નક્ષત્ર :-   ભરણી           (સવારે ૦૭:૫૧ સુધી.)
  • યોગ :-    શિવ             (સવારે ૧૧:૫૫ સુધી.)
  • કરણ :-    કૌલવ            (સવારે ૦૯:૦૪ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • વૃશ્ચિક                                        ü વૃષભ
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૧૧ કલાકે                             ü સાંજે ૦૫.૫૬ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૩:૫૮ પી.એમ.                                   ü આજે નથી.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૨ થી બપોર ૧૨:૫૫ સુધી.       ü સવારે ૧૧.૧૩ થી બપોરે ૧૨.૩૩ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • ઘરમાં લક્ષ્મી માતાજીનો દીવો કરી સફેદ પેંડા ધરાવવા.
  • તેરસની સમાપ્તિ   :        સાંજે ૦૭:૪૦ સુધી.

તારીખ   :-    ૧૩-૧૨-૨૦૨૪, શુક્રવાર / માગશર સુદ તેરસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૮:૩૨ થી ૦૯:૫૨
અમૃત ૦૯:૫૨ થી ૧૧:૧૩
શુભ ૧૨:૩૩ થી ૦૧.૫૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૧૫ થી ૧૦:૫૪

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • કળા ક્ષેત્રવાળાને ફાયદો થાય.
  • મિત્રોની મદદ મળે.
  • કલા કે સંગીત તરફ આકર્ષણ વધે.
  • વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી પડે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • લાંબા સમયથી અટકાયેલ કાર્ય પૂર્ણ થાય.
  • જમીન મકાનથી ફાયદો થાય.
  • મુશ્કેલીઓનો સામનો કરવો પડે.
  • મન પ્રસન્ન રહેશે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૧

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • નાકામના વિચારો ન કરવા.
  • મગજ શાંત રાખવું.
  • ધાર્મિક કાર્ય થાય.
  • કોઈ પૈતૃક સંપત્તિથી લાભ થાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • ધારેલ કાર્ય પૂર્ણ થાય.
  • આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.
  • નવી વ્યક્તિનું આગમન થાય.
  • માનસિક શાંતિ જાળવીરાખો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • સિંહ (મ , ટ) :-
  • આશા અને નિરાશાની મિશ્ર લાગણીઓ રહેશે.
  • વાણીમાં નરમાઈ રહેશે.
  • જલ્દી વિશ્વાસ ન મૂકવો.
  • મનગમતું કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • લાભકારક દિવસ રહે.
  • વેપારમાં બેદરકારી ન રાખવું.
  • તમારા માટે પૂરતો સમય મળે.
  • તમારું સન્માન થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • તુલા (ર , ત) :-
  • મોજ મજામાં દિવસ જાય.
  • મનને શાંતિ જણાય.
  • ઓફીસના કર્મચારીને કામ પર ધ્યાન રાખવું.
  • મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • રોકાણમાંથી લાભ થાય.
  • તમારી આવડતથી ફાયદો થાય.
  • કુદરતી સૌન્દર્યની મજા માણી શકો.
  • કપડાં તરફ વલણ વધારે જાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • જૂના મિત્રો સાથે ફરવા જઈ શકો છો.
  • કામ વધુ થશે.
  • કાર્યસ્થળ પર અધિકારીઓ સાથે મતભેદ થાય.
  • માનસિક થાક લાગે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • સામાજિક કાર્યપૂર્ણ થાય.
  • નોકરીમાં વધારાની જવાબદારી આવે.
  • માતા – પિતાના આર્શીવાદથી લાભ થાય.
  • યાત્રાના યોગ પણ બની રહ્યા છે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • વાતચીતમાં સંયમ રાખવો.
  • વેપારમાં ભાઈ-બહેનોનો સહયોગ મળી શકે છે.
  • શારીરિક થાક લાગી શકે છે.
  • સ્વાસ્થનુંધ્યાન રાખવું.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૬

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • શાસક પ્રશાસન તરફથી મદદ મળશે.
  • પિતાને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • બીજા લોકોની કદર કરવી.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સનાતન ધર્મમાં મંદિરની પરિક્રમાનું મહત્વ જાણો

આ પણ વાંચો:ભૂમિ દોષ હોય તો ઘરમાં ઘટે છે આ અશુભ ઘટનાઓ…

આ પણ વાંચો:વર્ષ 2025નું પ્રથમ ચંદ્રગ્રહણ કઈ તારીખે થશે, જાણો ગ્રહણ કેવી રીતે થાય છે