મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો યથાવત
- રાજ્યમાં રૂ. 81ને પાર પહોંચ્યું પેટ્રોલ
- આજે પેટ્રોલમાં વધુ 29 પૈસાનો વધારો
- ડીઝલ પણ રૂ. 80ની નજીક, ડીઝલમાં 26 પૈસાનો વધારો
- ભાવનગરમાં સૌથી મોંઘુ પેટ્રોલ-ડીઝલ, રૂ. 82ને પાર
- ભાવનગરમાં પેટ્રોલ, રૂ. 82.65, ડીઝલ 81.08
- અમદાવાદમાં પેટ્રોલ, રૂ. 81.09, ડીઝલ રૂ. 79.53
- સુરતમાં પેટ્રોલ રૂ. 81.31, ડીઝલ રૂ. 79.77
- રાજકોટમાં પેટ્રોલ, રૂ. 80.86, ડીઝલ રૂ. 79.32
- વડોદરામાં પેટ્રોલ, રૂ. 80.75, ડીઝળ રૂ. 79.19
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…