પેટ્રોલ-ડીઝલનો આંકડો પહોંચ્યો આસમાને/ પેટ્રોલમાં પ્રતિ લિટરે 29 પૈસાનો,જ્યારે ડીઝલમાંપ્રતિ લિટરે 38 પૈસાનો ભાવ વધારો

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલના ભાવ વધતા પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત સાતમા દિવસે ભાવ વધારો થયો છે.

Business
Untitled 249 પેટ્રોલમાં પ્રતિ લિટરે 29 પૈસાનો,જ્યારે ડીઝલમાંપ્રતિ લિટરે 38 પૈસાનો ભાવ વધારો

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલના ભાવ વધતા પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત સાતમા દિવસે ભાવ વધારો થયો છે. પેટ્રોલમાં આજે પ્રતિ લિટરે 29 પૈસાનો. જ્યારે ડીઝલમાં આજે પ્રતિ લિટરે 38 પૈસાનો ભાવ વધારો થયો છે. 24 સપ્ટેમ્બરથી આજ દિન સુધીમાં પેટ્રોલમાં બે રૂપિયાને 95 પૈસાનો ભાવ વધારો થયો છે. જ્યારે 24 સપ્ટેમ્બરથી આજ દિન સુધીમાં ડીઝલમાં ચાર રૂપિયાને 20 પૈસાનો ભાવ વધારો થયો છે.

આ પણ વાંચો ;ખેડૂતોનું આંદોલન / યુપીના 13 જિલ્લાઓમાં અધિકારીઓની ફોજ તેનાત કરાઈ , પોલીસની રજાઓ પણ રદ કરાઈ

નવા ભાવ વધારા સાથે રાજ્યના આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101.09 રૂપિયા પર પહોંચી છે. જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100.31 રૂપિયા પર પહોંચી છે.ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101.38 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100.59 રૂપિયા પર પહોંચી છે.રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.92 રૂપિયા પર પહોંચી છે.તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100.15 રૂપિયા પર પહોંચી છે.વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.81 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100.03 રૂપિયા પર પહોંચી છે.જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101.09 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100.31 રૂપિયા પર પહોંચી છે.

આ પણ વાંચો ;ગાંધીનગર /  શિવાંશની માતાનું મૂળ વડોદરામાં, કંપનીમાં પિતા સચિન સાથે કામ કરતી હોવાની શંકા