India/
PM નરેન્દ્ર મોદી રથયાત્રા બાદ ગુજરાત આવી શકે, ત્રણ મોટા પ્રોજેક્ટનું લોકાર્પણ થવાની સંભાવના, ગાંધીનગર અત્યાધુનિક રેલવેસ્ટેશનનું થઇ શકે લોકાર્પણ, રેલવેસ્ટેશન પર ફાઇવસ્ટાર હોટલનું ઉદ્ઘાટન, અમદાવાદમાં સાયન્સ સિટીનું એક્વેરિયમ ખુલ્લું મૂકશે, અંદાજે 1 હજાર કરોડના ખર્ચે પ્રોજેક્ટ બન્યા છે અમલી