હીરાબા/ PM મોદીનાં માતા હીરાબાની તબિયત નાદુરસ્ત, યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર યથાવત, મુખ્યમંત્રીના અગ્રસચિવ પહોંચ્યા હોસ્પિટલ, દરિયાપુર-અસારવાના ધારાસભ્ય પહોંચ્યા હોસ્પિટલ, હોસ્પિટલની બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો, માતાની તબિયત નાદુરસ્ત થતાં આવશે PM, વડાપ્રધાન મોદી બપોરે આવશે અમદાવાદ, એરપોર્ટ પર પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ, પોલીસ SPG ડોગ સ્કવોર્ડનો બંદોબસ્ત ગોઠવાયો December 28, 2022jani Breaking News