Gujarat/ PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ સવારે 9.30 કલાકે જામકંડોરણા જવા રવાના થશે જામકંડોરણામાં જંગી જનસભાને સંબોધન કરશે બપોરે રાજકોટથી અમદાવાદ પહોંચશે પીએમ બપોરે 1 કલાકે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચશે સિવિલ કેમ્પસમાં જનસભાને સંબોધન કરશે સાંજે 4 કલાકે અમદાવાદ એરપોર્ટથી મધ્યપ્રદેશ જશે October 11, 2022October 11, 2022padma prajay Breaking News