Delhi/ PM મોદીનું બાઇડનને ભારત આવવા આમંત્રણ, PM મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ સાથે કરી વાત, જો બાઈડેન સાથે PM મોદીએ ટેલિફોનિક વાત કરી, બાઈડને શપથ લીધા બાદ 19 દિવસ બાદ થઈ વાત, સ્થાનિક મુદ્દા અને પરરસ્પરની પ્રાથમિકતા મુદ્દે વાત, બાઈડેને 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તરીકે લીધા હતા શપથ

Breaking News