India/ PM મોદીને સેરાવીક એવોર્ડથી નવાઝાશે, વૈશ્વિક ઉર્જા-પર્યાવરણ લીડરશીપનો અપાશે એવોર્ડ, વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી જોડાશે PM, PM મોદી કાર્યક્રમને વીસી દ્વારા કરશે સંબોધિત, PM મોદીને પ્રતિબદ્ધ નેતૃત્વ માટે અપાશે આ એવોર્ડ, 1983માં સેરાવીકની કરાઇ હતી સ્થાપના, દર વર્ષે માર્ચનાં હ્યૂસ્ટનમાં થાય છે સેરાવીકનું આયોજન, વૈશ્વિક ઉર્જા-પર્યાવરણ ક્ષેત્રે પ્રતિબદ્ધ નેતૃત્વ માટે અપાશે એવોર્ડ March 5, 2021March 5, 2021parth amin Breaking News