Metro project/ PM મોદી અમદાવાદ અને સુરતને આપશે ભેટ, સુરતના મેટ્રો રેલ પ્રોજેક્ટનું આજે કરશે ખાતમુહૂર્ત, અમદાવાદ-ગાંધીનગરને જોડતા ફેઝ 2 પ્રોજેક્ટનો પ્રારંભ, PM મોદી વિડીઓ કોન્ફરન્સથી કરશે ભૂમિપૂજન, સુરતના ડાયમંડ બુર્સ અને ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ, CM રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહેશે હાજર, સુરતમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રહેશે હાજર, સુરત મેટ્રો ટ્રેન પ્રોજેકટ 12020 કરોડના ખર્ચે સાકાર થશે

Breaking News