Breaking News/
PM મોદી આવતીકાલે જશે મોરબી બપોર બાદ ઇજાગ્રસ્તોની લેશે મુલાકાત ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરી શકે PM મોદી CMO ગુજરાત દ્વારા ટ્વિટથી અપાઇ જાણકારી મૃતકોના પરિજનોની લઇ શકે છે મુલાકાત વડાપ્રધાન સમગ્ર સ્થિતિની કરશે સમીક્ષા બે દિવસના તમામ કાર્યક્રમો રદ્દ કરાયા ગુજરાત પ્રવાસના કાર્યક્રમ રદ્દ કરાયા હાલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે PM મોદી મોરબીમાં પુલ તુટવાની સર્જાઇ હતી દુર્ઘટના દુર્ઘટનામાં કુલ 132નાં મોત,100થી વધુ ઘાયલ