પીએમ મોદી ગુજરાતના મહેમાન/ PM મોદી આવશે ગુજરાત પ્રવાસે 12મે ના રોજ PM આવશે ગુજરાત સવારે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે ગિફ્ટ સિટીમાં યોજાયેલ કાર્યક્રમમાં રહેશે હાજર 11 વાગ્યે રાષ્ટ્રીય અધિવેશનમાં આપશે હાજરી મહાત્મા મંદિર અમૃત અવાસોત્સવમાં રહેશે હાજર બપોરે 12 વાગ્યે અમૃત અવાસોત્સવ 42 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત શહેરી વિસ્તારમાં 7113 આવાસોનું લોકાર્પણ ગ્રામીણ વિસ્તારમાં 12 હજાર આવાસોનું લોકાર્પણ PM મોદી બપોરે રાજભવનમાં કરશે રોકાણ રાજભવનમાં PM મોદી કરશે બેઠક CM અને પદાધિકારીઓ સાથે કરશે બેઠક મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ રહેશે હાજર 3 વાગ્યે PM મોદી જશે ગિફ્ટ સીટી વિવિધ કંપનીના CEO સાથે કરશે બેઠક વિવિધ યુનિ.ના કુલપતિઓ સાથે પણ બેઠક સાંજે 5 વાગ્યે અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે May 10, 2023jani Breaking News