રાષ્ટ્રવ્યાપી રોજગાર મેળો/ PM મોદી રાષ્ટ્રવ્યાપી રોજગાર મેળાને સંબોધશે 71 હજાર યુવાનોને મળશે રોજગારની તકો પશ્ચિમ રેલવેના નવનિયુક્ત કર્મીઓને આપશે નિમણૂંક પત્ર અમદાવાદ, વડોદરા, રાજકોટ, રતલામના કર્મીને લાભ અમદાવાદમાં પ્રધાન અશ્વિની ચૌબે રહેશે હાજર દર્શના જરદોષ વડોદરામાં રહેશે હાજર પરસોત્તમ રૂપાલા રાજકોટમાં રહેશે હાજર

Uncategorized