Gujarat Visit/ PM મોદી ફરી બે દિવસ માટે આવી શકે ગુજરાતનાં પ્રવાસે

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… PM મોદી બે દિવસીય આવી શકે ગુજરાત પ્રવાસે, PM મોદી 14-15 ડિસેમ્બરે લઈ શકે કચ્છની મુલાકાત

Breaking News
a 108 PM મોદી ફરી બે દિવસ માટે આવી શકે ગુજરાતનાં પ્રવાસે

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • PM મોદી બે દિવસીય આવી શકે ગુજરાત પ્રવાસે
  • PM મોદી 14-15 ડિસેમ્બરે લઈ શકે ગુજરાતની મુલાકાત
  • ગુજરાતમાં કચ્છની મુલાકાતે આવી શકે છે PM 
  • ખાવડામાં નવા સોલાર પ્રોજેક્ટનું કરશે ખાતમુહૂર્ત
  • મુલાકાત દરમિયાન ધોરડોમાં કરશે રાત્રિરોકાણ
  • માંડવીમાં ડિસેલીનેશન પ્લાન્ટનું કરશે શિલાન્યાસ
  • કચ્છ તંત્રને તૈયારીઓ માટે મળી છે સૂચના

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો