Anand News : બાળકો પાસે કચરો ઉઘારવવાની કામગીરી કરાવાતા આણંદ નગરપાલિકામાં પોલંપોલ ચાલતું હોવાનું સામે આવ્યું છે. આણંદમાં બાળકો પાસે ડોર-ટુ-ડોર કચરો ઉઘરાવવાની કામગીરી કરાવવામાં આવી રહી છે. આમ આણંદ નગરપાલિકા દ્વારા બાળકો પાસે મજુરી કરાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. જેમાં 14 થી 16 વર્ષના સગીરો પાસે કચરો ઉઘરાવવાનું કામ કરાવવામાં આવી રહ્યું છે.
તે સિવાય ટ્રેકટર ચાલક પાસે લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું છે. બાળકો પાસે કામ કરાવવામાં આવતા સ્થાનિકોએ જ આણંદ નગરપાલિકાની પોલ ખોલી હતી.
આ પણ વાંચો:કચ્છમાં ભારે વરસાદ પછી રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરતા ઋષિકેશ પટેલ-પ્રફુલ પાનશેરિયા
આ પણ વાંચો:કચ્છના કાસેઝના ગોદામમાંથી ત્રણ લાખથી વધુ રકમની સોપારીની ચોરી
આ પણ વાંચો:કચ્છ જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે કાર્યરત: આરોગ્યમંત્રી