Gujarat / અમદાવાદમાં ટોરેન્ટ પાવરનું મેગા સર્ચ ઓપરેશન, ગેરકાયદે વીજ જોડાણ મુદ્દે દરોડાની કાર્યવાહી, વીજચોરી બાબતે પણ દરોડાની કાર્યવાહી, દરિયાપુર વિસ્તારમાં પોલીસના કાફલા સાથે રેડ, 1 DCP, 2 ACP અને 1 PI દરોડામાં સામેલ, અન્ય 200 પોલીસનો કાફલો દરોડામાં સામેલ, ટોરેન્ટ પાવરના 20 અધિકારીઓ દરોડામાં સામેલ, 150 થી વધારે કર્મચારીઓ દ્વારા રેડની કવાયત, વીજચોરીનું મોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતા


More Stories


Loading ...

Top Stories



Photo Gallery


Entertainment