Gujarat / આગામી 24 કલાક ગુજરાત માટે ભારે, ભારેથી અતિભારે વરસાદની કરાઇ આગાહી , આજે જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી, વડોદરા,પંચમહાલ,ભરૂચમાં ઓરેન્જ એલર્ટ જાહેર , પોરબંદર-મોરબી-દ્વારકામાં ઓરેન્જ એલર્ટ જાહેર , માછીમારોને દરિયો ના ખેડવા અપાઇ સુચના, હજુ ચાર દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી , સૌરાષ્ટ્ર-કચ્છ-દ.ગુજરાતમાં પડી શકે ભારે વરસાદ , હવામાન વિભાગનાં વડા મનોરમા મોહંતીએ આપી માહિતી


More Stories


Loading ...

Top Stories



Photo Gallery


Entertainment