Gujarat / ગોંડલના ડૈયા ગામમાં લોકોનું કરાયું રેસ્ક્યુ, ધારાસભ્યના પુત્રએ રેસ્ક્યુ કરીને બચાવ્યા લોકોને, પરપ્રાંતિય લોકો ફસાયા હતા પાણીના પુરમાં , 20 જેટલા લોકો ફસાયા હોવાની હતી માહિતી , ગોંડલ પ્રાંત અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા, ગોંડલ ફાયર ટીમ ઘટના સ્થળે રાખી કર્યું રેસ્ક્યુ


More Stories


Loading ...

Top Stories



Photo Gallery


Entertainment