અમદાવાદ માટે સૌથી મોટી રાહતનાં સમાચાર, મંતવ્ય ન્યૂઝ પર Dy.CM નીતિન પટેલનું મોટું નિવેદન

good news / અમદાવાદ માટે સૌથી મોટી રાહતનાં સમાચાર, મંતવ્ય ન્યૂઝ પર Dy.CM નીતિન પટેલનું મોટું નિવેદન

  • અમદાવાદ માટે સૌથી મોટી રાહતનાં સમાચાર
  • મંતવ્ય ન્યૂઝ પર Dy.CM નીતિન પટેલનું મોટું નિવેદન
  • અમદાવાદમાં કાલે સવારે કર્ફયૂ હટી જશે
  • રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી રહેશે કર્ફયૂ
  • ચારેય મહાનગરોમાં રાત્રિ કર્ફયુ અમલી રહેશે

રાજ્યમાં કોરોના મહામારીને પગલે કરફ્યુ ચાલી રહ્યો છે અને સરકાર દ્વારા કરવામાં આવેલ જાહેર પ્રમાણે આવતી કાલ સવારે 0600 વાગ્યા સુધી અમલી રહેશે. દરમિયાન અમદાવાદમાં હાલની કોરોનાની સ્થિતિ જોવામાં આવતા લોકોમા લાંબા સમયથી ચર્ચા જોવામાં આવી રહી હતી કે, કરફ્યુ આવતી કાલે જાહેરાત મુજબ હટાવી લેવામાં આવશે કે વધારી દેવામાં આવશે.

આ પણ જુઓ  – અમદાવાદ માટે આવ્યા રાહતના સમાચાર

લોકોમાં ચાલી રહેલી ભારે ચર્ચા વચ્ચે અમદાવાદ માટે રાહતના સમાચાર આવ્યાં છે. મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં ગુજરાતનાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સોય ઝાટકીને કહ્યું કે, સોમવાર સવારે અમદાવાદ શહેરમાંથી સંપૂર્ણ કરફ્યુ હટી જશે. જો કે, શહેરમાં રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ અમલમાં રહેશે. અમદાવાદ ઉપરાંત ત્રણેય મહાનગરોમાં રાત્રિ કરફ્યુ અમલી રહેશે. તો કોરોનાની વેક્સિન અંગે મોટા સમાચાર આપતા નીતિન પટેલે કહ્યું છે કે, કોરોનાની વેક્સિન જલ્દીજ આવી રહી છે અને વેક્સિન અંતિમ ઉપાય છે.

જુઓ આ બાબતનો સમગ્ર વીડિયો અહેવાલ  – ડેપ્યુટી સીએમ નીતિન પટેલે શુ કરી મોટી જાહેરાત?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી  મોબાઇલ એપ્લિકેશન….


More Stories


Loading ...