મોંઘવારી નો માર / રાજ્ય માં ફરી વધશે CNG ગેસ ના ભાવ

લુ ગેસની કિંમતમાં ૧.૭૯ ડોલર/ળઇિીંનો ઘટાડો કર્યો હતો.ત્યાર આ તેનો ઓલ-ટાઇમ લો રેટ હતો. ત્યારે હવે સરકારે એપ્રિલ-ઓક્ટોબર ૨૦૨૧ ના સમયગાળા માટે દર યથાવત રાખ્યો હતો

ઘરેલું ફોર્મ્યુલા આધારિત કુદરતી ગેસના ભાવમાં ૧ ઓક્ટોબરના આગામી સુધારામાં ૫૭% નો વધારો થવાનો અંદાજ છે. એટલે કે ગેસના ભાવમાં સીધો રૂ . ૬નો ભાવ વધારો થવાની પ્રબળ શક્યતાઓ છે. જેના પગલે સીએનજી અને ઘરેલુ પાઇપ ગેસના ભાવમાં વધારો જોવા મળશે. સરકાર દર એપ્રિલ અને ઓક્ટોબરમાં ઘરેલુ કુદરતી ગેસના ભાવમાં સુધારો કરવા માટે આંતરરાષ્ટ્રીય ભાવ આધારિત સૂત્રનો ઉપયોગ કરે છે. ICICI સિક્યોરિટીઝના જણાવ્યા પ્રમાણે ચોખ્ખી કેલરીફિક મૂલ્યના આધારે ઓક્ટોબરમાં  ૨ થી વધીને  ૩.૧૫ પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ થશે. ત્યારે ઘરેલું ગેસના ભાવમાં વધારો એનો અર્થ એ થશે કે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સ નગુજરાત ગેસ, મહાનગર ગેસ અને ઇન્દ્રપ્રસ્થ ગેસને ઓક્ટોબરમાં ૧૦-૧૧ ટકા ભાવ વધારવા પડશે.

ન્દ્રએ ઘરેલુ ગેસની કિંમતમાં ૧.૭૯ ડોલર/ળઇિીંનો ઘટાડો કર્યો હતો.ત્યાર આ તેનો ઓલ-ટાઇમ લો રેટ હતો. ત્યારે હવે સરકારે એપ્રિલ-ઓક્ટોબર ૨૦૨૧ ના સમયગાળા માટે દર યથાવત રાખ્યો હતો. મોટાભાગના ઘરેલુ ગેસ ક્ષેત્રો માટે ભાવ  ૩.૨-૩.૫/ળબિીંના બ્રેક-ઇવન પોઇન્ટથી નીચે આવ્યા છે ત્યારે રાજ્ય સંચાલિત ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) અને ઓઇલ ઇન્ડિયા જેવા સ્થાનિક ઉત્પાદકો પર અસર કરી છે. ત્યારે ઘરેલું ગેસની કિંમત ચાર વૈશ્વિક બેન્ચમાર્ક (યુએસ, યુકે, કેનેડા અને રશિયા) ની ભારિત સરેરાશ કિંમત સાથે જોડાયેલી છે.

હેનરી હબના ભાવ પણ એપ્રિલમાં આશરે ૨.૪/ MBTUથી વધીને ઓગસ્ટમાં લગભગ ૪.૨/ MBTU થયા છે. ICRA ના વિશ્લેષકોએ તાજેતરમાં જ કહ્યું હતું કે, વિવિધ આંતરરાષ્ટ્રીય કેન્દ્રો પર ભાવમાં વધારાને કારણે ઘરેલું ગેસના ભાવ આગામી સુધારામાં લગભગ બમણા થવાની ધારણા છે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment