ભોજપુરી અભિનેત્રી / Blue બિકિની Look માં મોનાલિસાએ પાણીમાં લગાવી આગ, Bold તસવીરો થઇ વાયરલ

ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુંદર અને બોલ્ડ એક્ટ્રેસ મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સાથે જ તેના ફેન્સ પણ તેની નવી તસવીરો અને વીડિયોની રાહ જોતા હોય છે.

ભોજપુરી ફિલ્મો અને હિન્દી સિરિયલોમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. મોનાલિસા દરરોજ તેના ચાહકો સાથે વીડિયો અને ફોટા શેર કરતી રહે છે, આ કડીમાં તેણે ફરીથી તેના માલદીવ વેકેશનને યાદ કર્યું જ્યાં તે ગયા મહિને ગઈ હતી. મોનાલિસાએ ભૂતકાળમાં માત્ર ફોટા જ નહીં પરંતુ ડાન્સ વીડિયો પણ શેર કર્યા છે. જે તેના ચાહકોને ખૂબ જ પસંદ આવ્યા હતા.

મોનાલિસાનો બોલ્ડ અવતાર

આ પણ વાંચો – વિવાદાસ્પદ નિવેદન / મહાત્મા ગાંધી વિરૂદ્વ નિવેદન મામલે કંગના પર કોંગ્રેસ કાયદાકીય કાર્યવાહી કરશે…

ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુંદર અને બોલ્ડ એક્ટ્રેસ મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સાથે જ તેના ફેન્સ પણ તેની નવી તસવીરો અને વીડિયોની રાહ જોતા હોય છે. મોનાલિસાએ ફરી એકવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. ઘણા લોકો મોનાલિસાનાં વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકોએ તેની તસવીરોને ખૂબસૂરત ગણાવી છે, તો ઘણા લોકો તેના Look ને અદભૂત કહી રહ્યા છે.

ભોજપુરી ફિલ્મોથી લઈને ટીવીની દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવનાર મોનાલિસા દરરોજ હેડલાઈન્સમાં રહે છે. ક્યારેક તેના હોટ ફોટોઝ વાયરલ થાય છે તો ક્યારેક વીડિયો ફેન્સનું દિલ ચોરી લે છે. ત્યારે આ વખતે પણ કંઈક આવું જ જોવા મળ્યું છે. જણાવી દઇએ કે, મોનાલિસાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે.

મોનાલિસાનો બોલ્ડ અવતાર

આ પણ વાંચો – SAIF DIVORCE / છૂટાછેડા પર છલકાયું સૈફ અલી ખાનનું દર્દ, કહ્યું- શું હું શાહરુખ ખાન છું, આટલા પૈસા ક્યાંથી લાવીશ?

આ તસવીરોમાં મોનાલિસા હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહી છે. જો કે મોનાલિસાનાં આ ફોટા થ્રો-બેક ફોટા છે, પરંતુ તેમ છતાં ચાહકોનાં દિલ ધડકવા લાગ્યા છે. તમને જણાવી દઈએ કે આ ફોટોઝમાં મોનાલિસાએ બ્લુ કલરની બિકિની પહેરી છે. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે, સાથે જ તેની શાનદાર સ્ટાઈલ પણ જોવા મળી રહી છે.

વળી, મોનાલિસાનાં આ ફોટા પર ચાહકોની જબરદસ્ત પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આપને જણાવી દઈએ કે, મોનાલિસાનાં આ ફોટા પર અત્યાર સુધીમાં 93 હજારથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે, જ્યારે એક હજારથી વધુ લોકોએ કોમેન્ટ પણ કરી છે. મોનાલિસાનાં વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં ફેમસ ટીવી શોમાં નેગેટિવ રોલ કરી રહી છે. મોમાલિસાનાં આ રોલને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment