કોરોના અપડેટ / રાજય માં છેલ્લા ૨૪ કલાક માં કોરોનાના નવા માત્ર ૧૧ કેસ નોંધાયા

રાજ્યમાં આજે એક પણ કોરોનાથી મૃત્યુ નોંધાયું નથી  જે ઘણી સારી વાત છે ,રાજ્ય સરકારે હાલ વેક્સિનેશ પર ભાર મુક્યો છે રસીકરણ અભિયાન પુરજાેશમાં

રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે જે સારી વાત છે હાલમાં ગુજરાતમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઇ રહ્યો છે જેના લીધે રાજ્યમાં જન જીવન સામાન્ય બન્યું છે ,છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા સંક્રમણના કેસ 11 નોંધાયા છે

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં સતત ઘટાડો નંધાયો છે અને તેની રફતાર મંદ પડી છે ,રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસ 11 નોંધાયા છે અને રાજ્યમાં કોરોનાના કુલ કેસ 8,25,143નોંધાયા છે. હાલ રાજ્યમાં કોરોનાના નહિવત કેસો હોવાથી સરકારે તમામ બાબતોમાં ગાઇડલાઇન પ્રમાણે છૂટછાટ આપી છે.

રાજ્યમાં આજે એક પણ કોરોનાથી મૃત્યુ નોંધાયું નથી  જે ઘણી સારી વાત છે ,રાજ્ય સરકારે હાલ વેક્સિનેશ પર ભાર મુક્યો છે રસીકરણ અભિયાન પુરજાેશમાં ચાલી રહ્યો છે ,રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 19છે. રાજ્યમાં કોરોાને માત આપીને સાજા થનારાઓની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં કોરોનાને માત આપી સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,405 થઇ છે અને કોરોનાના એકટિવ કેસો 153 નોંધાયા છે,

રાજ્યમાં કોરોનાની સ્થિતિનું મૂલ્યાકંન કર્યા બાદ સરકારે પ્રાથમિક શાળા પણ શરૂ કરી દીધી છે તે પણ કોવિડ ગાઇડલાઇનન મુજબ હાલ કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે જેના લીધે રાજ્યમાં જનજીવન ફરી ધબકતુ જોવા મળી રહ્યું


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment