Viral Video / ગમાણમાં ઘૂસી ગઈ સાવજ ત્રિપુટી અને પછી…

અજાણ્યા સ્થળનો વાયરલ થયેલો વીડિયો ચોંકાવનારો છે. ત્રણ પુખ્ત સિંહોએ ગમાણમાં ઘૂસીને…

ઈન્ટરનેટ પર વાયરલ થયેલો આ વીડિયો ચોંકાવનારો છે. આ વીડિયોમાં ત્રણ સિંહ એક ગમાણમાં ઘૂસી ગયા છે. અને ગોળ ગોળ ફરી રહ્યાં છે. ફ્રેમમાં જ ગાય પણ દેખાય છે. જેની સામે જ આ ત્રણેય સિંહ ફરી રહ્યાં છે. વીડિયોનું એક્ઝેક્ટ લોકેશન તો સ્પષ્ટ થયું નથી. પરંતુ આ વીડિયો લોકો મોટા પ્રમાણમાં શેર કરી રહ્યાં છે.


More Stories


Loading ...

Top Stories



Photo Gallery


Entertainment