Glamour / બોલ્ડનેસમાં બોલીવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે આ પંજાબી સિંગર

પંજાબી ગાયિકા સારા ગુરપાલ અને બિગ બોસ 14 ની સ્પર્ધક સારા ગુરપાલ ઇન્સ્ટાગ્રામ પર આજે કોઈ સેન્સેશન કરતા ઓછી નથી. ચાલો આજે અમે તમને બતાવીએ સારા ગુરપાલના કેટલાક બોલ્ડ ફોટા, જે જોયા બાદ તમારી આંખો ખુલી રહી જશે.

સારા ગુરપાલની હોટ સ્ટાઇલ આ ફોટામાં સ્પષ્ટ જોઇ શકાય છે.

સારા ગુરપાલના સોશિયલ મીડિયા પર હજારો ચાહકો છે, જે તેની તસવીરોને ખુબ જ પસંદ કરે છે અને ટિપ્પણી કરે છે.

આપને જણાવી દઈએ કે સારા ઘણીવાર પંજાબી મૂવીઝ અને ગીતોમાં જોવા મળે છે.

બ્લૂ અપર અને વ્હાઈટ લોવરમાં સારાનો બીજો બોલ્ડ ફોટો છે. જે તાના ચાહકોને ખુબ જ પસંદ આવ્યો છે.

સારા ગુરપાલ તેની હિંમત, સુંદરતા અને ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે.

સારા ગુરપાલની હોટ સ્ટાઇલ આ ફોટામાં સ્પષ્ટ જોઇ શકાય છે.

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery