મંગળવારે 13 દિવસનાં ગાળા પછી આખરે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન અમલમાં આવ્યું છે. રાજ્યની ઉલજેલી રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી હતી, જેને રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધી હતી. તે જ સમયે, કેન્દ્રીય મંત્રીમંડળે પણ તેને મંજૂરી આપી હતી. આપને જણાવી દઈએ કે ભારતના જુદા જુદા રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન અત્યાર સુધીમાં લગભગ 125 વાર લાદવામાં આવ્યું છે. જ્યારે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન આ પહેલા બે વાર લાગુ કરવામાં આવ્યું હતું. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ આ સંદર્ભમાં એમ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્રના રાજ્યપાલનો મત હતો કે ચૂંટણીના પરિણામોના 15 દિવસ પછી પણ કોઈ પણ પક્ષ સરકાર બનાવવાની સ્થિતિમાં નથી, તેથી રાષ્ટ્રપતિ શાસન શ્રેષ્ઠ વિકલ્પ છે.
Not Set/ રાષ્ટ્રપતિ શાસન/ વિવિધ રાજ્યોમાં 125 વાર લાગ્યું, જાણો મહારાષ્ટ્રમાં કેટલામી વખત લાગ્યું ?
મંગળવારે 13 દિવસનાં ગાળા પછી આખરે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન અમલમાં આવ્યું છે. રાજ્યની ઉલજેલી રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી હતી, જેને રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધી હતી. તે જ સમયે, કેન્દ્રીય મંત્રીમંડળે પણ તેને મંજૂરી આપી હતી. આપને જણાવી દઈએ કે ભારતના જુદા જુદા રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન અત્યાર સુધીમાં લગભગ 125 […]
