Gujarat/ PSI ભરતી બાબતે ગૃહરાજ્યમંત્રીનું નિવેદન, ભરતી માટેના વિવિધ સજેશન મળે છે:સંઘવી, સરકાર અને મુખ્યમંત્રીનું સ્પષ્ટ વલણ છે, યુવાઓને વધુ તક મળે તે દિશામાં નિર્ણય લેવાશે, વધુમાં વધુ યુવા પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરાશે, આગામી દિવસોમાં વધુ નિર્ણય કરવામાં આવશે
