આખરે અમીધારા અમદાવાદનાં આંગણે આવી ખરી. આમદાવાદીને પણ અંતે “હાસ” બોલવાનો મોકો મેઘાએ આપ્યો. સાંજથી મેધાની મહેર થતા અમાવાદનાં જીવમાં જીવ આવ્યો હોય તેવો આનંદ જોવા માળી રહ્યો છે. અને એક કલાકમાં જ ઉસ્માનપુરામાં દોઢ ઇંચ, કોટ વિસ્તારમાં એક ઇંચ, તો રાણીપમાં પોણા ઇંચ વરસાદ ખાબકતા ઠંડક પ્રસરી ગઇ હતી. તો સાથે સાથે બોડકદેવ, વસ્ત્રાપુર, થલતેજ અને તેમજ આસપાસનાં વિસ્તારોમાં ઝાપટાંએ પણ સપાટા બોલાવ્યા હતા.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.