Photos/ બાળકો માટે રમકડાં ખરીદતો જોવા મળ્યો રાજ કુન્દ્રા, જામીન બાદ જાહેરમાં….

રાજ કુન્દ્રાએ દુકાનમાંથી બાળકી સમિષા માટે એક મોટું ટેડી બિયર ખરીદ્યું. તેણે તેની સાથે કેટલાક રમકડા પણ લીધા. તે તેના બાળકોની ખૂબ નજીક છે.

Photo Gallery
રાજ કુન્દ્રા

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા જુલાઈમાં પોર્નોગ્રાફી કેસના સંબંધમાં જેલના સળિયા પાછળ હતો. રાજ કુન્દ્રા લગભગ બે મહિના સુધી કસ્ટડીમાં હતો. જોકે, રાજ સપ્ટેમ્બર મહિનામાં જ ઘરે પરત ફર્યો હતો. ભૂતકાળમાં રાજ હિમાચલ પ્રદેશમાં રજાઓ ગાળીને પરિવાર સાથે મુંબઈ પરત ફર્યો હતો.

a 198 બાળકો માટે રમકડાં ખરીદતો જોવા મળ્યો રાજ કુન્દ્રા, જામીન બાદ જાહેરમાં....

આ પણ વાંચો :બીગ બીના ઘરમાં લાગેલી પેઇન્ટિંગની કિંમત સાંભળી થઇ જશો ચકિત, જેનાથી ખરીદી શકાય છે..

જ્યાં તે ધર્મશાળાના બગલામુખી મંદિરમાં પણ પૂજા કરતાં જોવા મળ્યો હતો. તે જ સમયે, મુંબઈ પરત ફર્યા બાદ રાજ મુંબઈમાં પોતાના બાળકો માટે રમકડાં ખરીદતો જોવા મળ્યો હતો. રાજ કુન્દ્રાને બાંદ્રામાં રમકડાની દુકાનમાં પાપારાઝીએ જોયો હતો. તે ત્યાંથી બાળકો માટે રમકડાં ખરીદવા જતો હતો. તેણે બ્લુ જીન્સ અને ટી-શર્ટ પહેરી હતી. તે ખૂબ જ કેઝ્યુઅલ દેખાતો હતો.

a 199 બાળકો માટે રમકડાં ખરીદતો જોવા મળ્યો રાજ કુન્દ્રા, જામીન બાદ જાહેરમાં....

રાજ કુન્દ્રાએ દુકાનમાંથી બાળકી સમિષા માટે એક મોટું ટેડી બિયર ખરીદ્યું. તેણે તેની સાથે કેટલાક રમકડા પણ લીધા. તે તેના બાળકોની ખૂબ નજીક છે. તે દરરોજ કોઈને કોઈ સરપ્રાઈઝ આપતો રહે છે.

a 200 બાળકો માટે રમકડાં ખરીદતો જોવા મળ્યો રાજ કુન્દ્રા, જામીન બાદ જાહેરમાં....

આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ રાજ કુન્દ્રાએ એક નિર્ણય લઈને મોટું પગલું ભર્યું છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરી દીધા છે. તેનું એકાઉન્ટ હવે Instagram અને Twitter પર દેખાતું નથી.

a 201 બાળકો માટે રમકડાં ખરીદતો જોવા મળ્યો રાજ કુન્દ્રા, જામીન બાદ જાહેરમાં....

આ પણ વાંચો : જ્યાં શ્રી દેવીનું થયું હતું મોત ત્યાં જ બોની કપૂરે દીકરીઓ સાથે મનાવ્યો જન્મદિવસ, મળી મોટી ગિફ્ટ

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સોશિયલ મીડિયા પર તેમના ફની વીડિયો માટે ચર્ચામાં રહેતા હતા. કદાચ તેણે લોકોથી દૂર રહેવા માટે આવું કર્યું હશે. આ સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

રાજ કુન્દ્રા

રાજ કુંદ્રાના બે મહિના જેલમાં રહેવા દરમિયાન શિલ્પા શેટ્ટીને પણ ઘણું કષ્ઠ વેઠવું પડ્યું હતું. પતિના કારણે તે ઘણીવાર ટ્રોલ પણ થઈ હતી. જો કે, તેણે સોશિયલ મીડિયા પર સ્ટેટમેન્ટ રજૂ કરીને પ્રતિક્રિયા આપી હતી. પતિની ગેરહાજરીમાં તેણે પરિવાર સાથે ગણેશ ચતુર્થી મનાવી હતી અને જામીન મળ્યાના બે દિવસ પહેલા ફ્રેન્ડ સાથે મા વૈષ્ણોદેવીના દર્શન પણ કર્યા હતા.

આ પણ વાંચો :દેશભરમાં વિરોધ વંટોળ વચ્ચે કંગનાએ પદ્મશ્રી પરત કરવાના વાત કરી પરતું …

આ પણ વાંચો : સૂર્યવંશી ફિલ્મને NETFLIXએ આટલી મોટી રકમમાં ખરીદી,આ તારીખે થશે પ્રસારિત…

આ પણ વાંચો :યશ રાજ ફિલ્મસ OTT પ્લેટફોર્મ શરૂ કરવાની તૈયારીમાં, 500 કરોડ ખર્ચ કરશે