જામનગર,
જામનગર હાઇવે પર અકસ્માત થતા ભારે ચકચાર મચી ગઈ હતી. પડધરી ટોલનાકાની પાસે અકસ્માત થયો હતો. ઈકોગાડી અને ડમ્પર વચ્ચે અકસ્માત પાંચ વ્યક્તિને ગંભીર થતા ઈજા સારવાર હેઠળ પડધરી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ત્યારબાદ સીવીલ હોસ્પિટલથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જેમાં એક વ્યક્તિની હાલત હાલ ગંભીર છે.