Not Set/ રાજકોટ કેબીન કલ્ચરનો ફાટ્યો રાફડો, પોલીસે યુવક-યુવતીઓને કરાવી ઉઠક-બેઠક

રાજકોટ, રાજકોટમાં કેબીન કલ્ચરનો રાફડા પર  પોલીસે રેડ કરી હતી અને યુવક-યુવતીઓને ઝડપી પાડ્યા હતા. બાદમાં પોલીસે સજાના ભાગરૂપે ઉઠક બેઠક કરાવી હતી. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતાં પોલીસે કેબીન કલ્ચર પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન યુવક અને યુવતીઓ ઝડપાઇ ગયા હતા. બાદમાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Top Stories Rajkot Gujarat Videos
mantavya 306 રાજકોટ કેબીન કલ્ચરનો ફાટ્યો રાફડો, પોલીસે યુવક-યુવતીઓને કરાવી ઉઠક-બેઠક

રાજકોટ,

રાજકોટમાં કેબીન કલ્ચરનો રાફડા પર  પોલીસે રેડ કરી હતી અને યુવક-યુવતીઓને ઝડપી પાડ્યા હતા. બાદમાં પોલીસે સજાના ભાગરૂપે ઉઠક બેઠક કરાવી હતી. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતાં પોલીસે કેબીન કલ્ચર પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન યુવક અને યુવતીઓ ઝડપાઇ ગયા હતા. બાદમાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.