Not Set/ ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે ગોવાની ગલીઓમાં ફરી રહ્યા છે રાજકુમાર રાવ

ગોવા, રાજકુમાર રાવ હાલ તેની ગર્લફ્રેન્ડ સાથે ગોવામાં સમય વિતાવી રહ્યા છે. Instagram will load in the frontend. Instagram will load in the frontend. Instagram will load in the frontend. તે બંનેની લવ સ્ટોરી સીટીલાઈટ ફિલ્મમાં સાથે કામ કર્યા બાદ શરુ થઇ હતી. Instagram will load in the frontend. Instagram will load in the frontend. […]

Trending Entertainment
raj ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે ગોવાની ગલીઓમાં ફરી રહ્યા છે રાજકુમાર રાવ

ગોવા,

રાજકુમાર રાવ હાલ તેની ગર્લફ્રેન્ડ સાથે ગોવામાં સમય વિતાવી રહ્યા છે.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

તે બંનેની લવ સ્ટોરી સીટીલાઈટ ફિલ્મમાં સાથે કામ કર્યા બાદ શરુ થઇ હતી.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

આ ફિલ્મમાં તેઓ પતિ-પત્નીની ભૂમિકામાં નજર આવ્યા હતા.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

ગોવામાં રજાનો સમય વિતાવી રહેલા બન્નેના ફોટા ખુબ જ સુંદર લાગી રહ્યા છે.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

તમને જણાવી દઈએ કે જે સમયથી તે બંને એ એકબીજાને ડેટ કરવાનું ચાલુ કર્યું છે તે સમયથી તેઓ દુનિયા સામે જાહેરમાં પોતાના રિલેશનશીપને ક્યારેય છુપાવતા નથી.