અમદાવાદઃ પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના ડ્રાઇવરે 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરીને ફરાર થઇ ગયો હતો. થલતેજમા રહેતી કિશોરી જ્યારે ઘરમાં સુતી હતી ત્યારે આરોપી ઘરના પતરા તોડીને અંદર ઘુસ્યો હતો. આરોપીએ સગીરાને કારમાં લઇ જઇને તેને બેભાન કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ સગીરાને રસ્તા પર બેભાન મૂકીને તે ફરાર થઇ ગયો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Not Set/ પૂર્વ ધારાસભ્યના ડ્રાઇવરે સગીરા પર આચર્યું દુષ્કર્મ, સગીરાને રસ્તા પર મૂકી ફરાર
અમદાવાદઃ પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના ડ્રાઇવરે 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરીને ફરાર થઇ ગયો હતો. થલતેજમા રહેતી કિશોરી જ્યારે ઘરમાં સુતી હતી ત્યારે આરોપી ઘરના પતરા તોડીને અંદર ઘુસ્યો હતો. આરોપીએ સગીરાને કારમાં લઇ જઇને તેને બેભાન કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ સગીરાને રસ્તા પર બેભાન મૂકીને તે ફરાર થઇ ગયો […]