Not Set/ રેસીપી – આ રીતે ઘરે બનાવો મસાલા પાપડ

સામગ્રી 4 નંગ પાપડ 2 નંગ ડુંગળી 2 નંગ ટામેટા 1 બાઉલ કોથમીર 2 ચમચી લાલ મરચું મીઠું સ્વાદાનુસાર તેલ જરૂરિયાત મુજબનુ બનાવવાની રીત સૌપ્રથમ ધણાભાજી ડુંગળી અને ટામેટાને સારી રીતે સુધારીને એક બાઉલમા મિક્સ કરી અને હવે તમે એક પેનમા તેલને ગરમ મૂકી દો અને તેલ ગરમ થાય એટલે તેમા તમે પાપડને આછા બ્રાઉન […]

Uncategorized
aaaaaaaaaaaaaaaaaaaaamahi 13 રેસીપી - આ રીતે ઘરે બનાવો મસાલા પાપડ

સામગ્રી

4 નંગ પાપડ

2 નંગ ડુંગળી

2 નંગ ટામેટા

1 બાઉલ કોથમીર

2 ચમચી લાલ મરચું

મીઠું સ્વાદાનુસાર

તેલ જરૂરિયાત મુજબનુ

બનાવવાની રીત

સૌપ્રથમ ધણાભાજી ડુંગળી અને ટામેટાને સારી રીતે સુધારીને એક બાઉલમા મિક્સ કરી અને હવે તમે એક પેનમા તેલને ગરમ મૂકી દો અને તેલ ગરમ થાય એટલે તેમા તમે પાપડને આછા બ્રાઉન રંગના તળી લો અને પછી તળેલા પાપડને એક પ્લેટમા રાખી દો.

ત્યાર પછી તમે આ પાપડ પર ઝીણી સુધારેલી ડુંગળી અને ટામેટા અને કોથમીર ને વ્યવસ્થિત ઉપર પાથરી દો.

ત્યારે પછી તેની ઉપરથી લાલ મરચુ અને સ્વાદાનુસાર મીઠુ ઉમેરો બસ તૈયાર છે મસાલા પાપડ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.