Not Set/ રેસીપી/ આજે ઘરે બનાવો સોજી-મેથીના પરાઠા

સામગ્રી 150 ગ્રામ સોજી 1/2 કપ મેથી 2 થી 3 ચમચી તેલ મીઠું સ્વાદપ્રમાણે 1/4 ચમચી અજમો 1 ચપટી હિંગ બનાવવાની રીત સૌ પહેલાં તેમે એક મોટી તપેલી લો તેમાં થોડું પાણી, મીઠું, અજમો, અને હિંગ નાખીને તપેલીને ઢાંકીને સારી રીતે ઉકાળી લો. હવે તેમાં 1 ચમચી તેલ અને સોજી નાખીને મિક્સ કરી લઈ ને […]

Uncategorized
Untitled 78 રેસીપી/ આજે ઘરે બનાવો સોજી-મેથીના પરાઠા

સામગ્રી

150 ગ્રામ સોજી
1/2 કપ મેથી
2 થી 3 ચમચી તેલ
મીઠું સ્વાદપ્રમાણે
1/4 ચમચી અજમો
1 ચપટી હિંગ

બનાવવાની રીત

સૌ પહેલાં તેમે એક મોટી તપેલી લો તેમાં થોડું પાણી, મીઠું, અજમો, અને હિંગ નાખીને તપેલીને ઢાંકીને સારી રીતે ઉકાળી લો.

હવે તેમાં 1 ચમચી તેલ અને સોજી નાખીને મિક્સ કરી લઈ ને 10 મિનિટ માટે રાખી દો, અને સોજીનો લોટ બાંધી લો.

ત્યારબાદ સોજીને એક બાજુ કાઢીને મૂકી દો અને તેમાં મેથી નાખીને મિક્સ કરી ને હાથ તેલ લગાવીને તેનો લોટ બાંધી લો.

ત્યારબાદ તવાને ગરમ કરો અને લોટને નોર્મન પરાઠાની જેમ બનાવવા.તો તૈયાર છે સોજી મેથીના પરાઠા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.