Surat/ સુમુલ ડેરી દ્વારા દૂધનાં ભાવમાં કરાયો ઘટાડો

સુરતમાં સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં ઘટાડો પશુપાલકોને આપવામાં આવતા ભાવમાં ઘટાડો પ્રતિ કિલો ફેટ રૂ.20નો ઘટાડો કરવામાં આવ્યો 1 નવેમ્બરથી પશુપાલકોને અપાતા ભાવમાં ઘટાડો તાપી અને સુરતના લાખો પશુપાલકોને ભારે નુકશાન

Breaking News
sss 30 સુમુલ ડેરી દ્વારા દૂધનાં ભાવમાં કરાયો ઘટાડો

સુરતમાં સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં ઘટાડો
પશુપાલકોને આપવામાં આવતા ભાવમાં ઘટાડો
પ્રતિ કિલો ફેટ રૂ.20નો ઘટાડો કરવામાં આવ્યો
1 નવેમ્બરથી પશુપાલકોને અપાતા ભાવમાં ઘટાડો
તાપી અને સુરતના લાખો પશુપાલકોને ભારે નુકશાન